Shaheed Diwas Quotes in Gujarati: અહી અમે આપની સાથે શહીદ દિવસ પર શાયરી, Shaheed Diwas Quotes, Massage, Wishes Gujarati માં આપ્યા છે.
Shaheed Diwas Quotes in Gujarati
આપણે આઝાદી માટે ઘણો લાબો સંઘર્ષ કર્યો છે. અંગ્રેજોએ આપણી પર 200 થી પણ વધારે વર્ષ શાસન ચલાવ્યું હતું. જેમાં તેઓ ખબજ અત્યાચાર અને જુલમ ગુજારતા હતા. આ અત્યાચાર અને જુલમ ને નાબૂદ કરવા આપના ક્રાંતિકારીઓ એ ઘણા પ્રયત્ન કર્યા અને અંતે આપણને 1947 માં આઝાદી મળી.
આઝાદી મળ્યા બાદ આપણા માટે જેમને પોતાનો જીવ ન્યોચ્છાવર કરી દીધા હોય તેવા ક્રાંતિકારી શહીદો ને આપણે કઈ રીતે ભૂલી શકાય. આ શહીદો ને સન્માન આપવા માટે આપણે વર્ષ માં બે વાર શહીદ દિવસ ઉજવીએ છીએ.
23 માર્ચ ના રોજ ઉજવવામાં આવતો શહીદ દિવસ એ ભારતના મહાન ક્રાંતિકારી “શહીદ ભગતસિંહ”, “સુખદેવ”, અને “રાજગુરુ” ની યાદ માં ઉજવવામાં આવે છે. આ દિવસે તેમને અંગ્રેજોએ દ્વારા ફાંસી અપાવામાં આવી હતી.
અહી નીચે અમે આપની સાથે શહીદ દિવસ પર શેર કરી શકાય તે માટે Shaheed Diwas Quotes in Gujarati માં આપ્યા છે. અહી આપવામાં આવેલ quotes ને આપ શેર કરી, તેમને શ્રદ્ધાંજલી પાઠવી શકો છો.

Shaheed Diwas Quotes

“ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ
એવા કેટલાય વીરજવાનો ના નામ
દેશ ની આઝાદી માટે થયા છે કુરબાન
કેમ કરી ભુલાય એમના આ બલિદાન
જીવ ન્યોછાવર કરનાર દેશભક્તો ના પ્રાણ
દેશ ની સ્વતંત્રતા ને રક્ષા માટે છે અમર નામ
આજ સુધીના તમામ શહીદ સૈનિક ગણ
દેશવાસી તરફથી તમને શત શત નમન 🙏”

“લાખ લાખ કરીએ વંદન આપણા શહીદોને,
ભારતના રક્ષણ કરવામાં ગુમાવ્યો જીવ એમણે..
છે ભારતની આન બાન ને શાન આપણાં શહીદો,
રમો ના જાવ પર રાજનીતિ આપણા શહીદોની…
તિરંગામાં રહેલ શબને દેખી રડે છે ખૂનના આંસુ ભારતીયો,
ખોયા છે કોઈને ભાઈ, પુત્ર, પિતા, પતિ ને લક્સરમાં ભારતીયો…
લડશે આઝાદી માટે છેલ્લા શ્વાસ સુધી સૈનિકો આપણાં,
નહીં ઝુકાવે દુશ્મન સામે એમનો અભિમાન પણ સૈનિક આપણાં
Shaheed Diwas Quotes Image Gujarati





અહી અમે આપની સાથે શહીદ દિવસ માટે શુભકામનો અને શહીદો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી શકાય તેવા Quotes, Massage, and Images Gujarati માં આપ્યા છે. અહી આપવામાં આવેલ Images કે Quotes તથા massage ને આપ અન્ય સાથે શેર કરી શકો છો.