Mother Teresa Quotes: અહી અમે આપની સાથે મધર ટેરેસા ના સુવિચાર(Mother Teresa Quotes in Gujarati) શેર કર્યા છે. આ સુવિચારો આપને જીવન અને પ્રેમ વિષે એક નવો દૃષ્ટિકોણ આપશે.
Mother Teresa Biography and Quotes in Gujarati
મધર ટેરેસા ના સુવિચારો ને જાણતા પહલા આપણે તેમના જીવન વિશે થોડું જાણી લઈએ જેનાથી થોડા સામાન્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય.
મૂળ નામ | આઞેજ઼ા ગોઞ્જે બોયાજિઉ |
પિતાનું નામ | નિકોલા બોયાજુ |
માતાનું નામ | દ્રોના બોયાજુ |
જન્મ તારીખ | 26 ઑગસ્ટ, 1910 |
એવાર્ડ | શાંતિ માટે નોબલ |
મધર ટેરેસા નું મૂળ નામ “આઞેજ઼ા ગોઞ્જે બોયાજિઉ ” હતું તેમનો જન્મ 26 ઑગસ્ટ, 1910 ના રોજ ઓટ્ટોમાન સામ્રાજય(હવે સ્કોપ્જે, પ્રજાસત્તાક મૅસેડોનિયાની રાજધાની)ના ઉસ્કુબમાં થયો હતો. તેઓ એક કૈથોલિક સાધ્વી હતા. તેઓ ને ભારત સરકાર દ્વારા ભારત રત્ન થી પણ નવાજવામાં આવેલ હતા. અને વિશ્વ શાંતિ માટે તેમણે શાંતિ ક્ષેત્ર નો નોબલ પુરષ્કાર પણ આપવામાં આવ્યો હતો.
1948 માં તેઓ એ ભારત પ્રત્યેની પોતાની લાગણી ના કારણે ભારતની નાગરિકતા ગ્રહણ કરી હતી. તેઓ એ પોતાનું સમગ્ર જીવન અન્યો ની સેવા માં સમર્પિત કરેલું હતું. યુદ્ધ માં ઘવાયેલા લોકો થી લઈ મહામારી માં સંપડાયેલા લોકો ની પણ તેઓ એ નિશ્વાર્થ ભાવે સેવા અને સારવાર કરી છે. તેમના જીવન માંથી ઘણું બધુ શીખવા મળે છે અને એક નવી ઉર્જા નો અનુભવ કરી શકાય છે. આથી અહી અમે આપની સાથે પ્રેમ, સુખ, દયા, કરુણા, સંબંધ જેવા જીવનના મહત્વપૂર્ણ વિષયો પર સુવિચાર આપ્યા છે.
Mother Teresa Quotes in Gujarati | મધર ટેરેસા ના સુવિચાર






અહી અમે આપની સાથે મધર ટેરેસા ના સુવિચાર(Quotes of Mother Teresa in Gujarati) આપ્યા છે અહી આપવામાં આવેલ સુવિચારો આપણે પ્રેમ, જીવન, ઉત્સાહ, સફળતા જેવા જીવનના મહત્વપૂર્ણ વિષયો પર આધારિત છે.
- ગાંધીજીના સુવિચાર
- રજનીશ ઓશો ના સુવિચાર
- એપીજે અબ્દુલ કલામજી ના સુવિચાર
- સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
- સ્વામી શિવાનંદ ના સુવિચાર