APJ Abdul Kalam Quotes in Gujarati | અબ્દુલ કલામના સુવિચારો

APJ Abdul Kalam Quotes in Gujarati: અહી અમે એપીજે અબ્દુલ કલામ ના સુવિચારો(Abdul Kalam Quotes in Gujarati) આપ્યા છે. આ સુવિચારો Motivation, Success, Life જેવા વિષયો પર આધારિત છે.

APJ Abdul Kalam Quotes in Gujarati |
અબ્દુલ કલામના સુવિચારો

APJ Abdul Kalam Quotes in Gujarati: એપીજે અબ્દુલ કલામ એક સમય ના ભારતના વડાપ્રધાનના મુખ્ય સલાહકાર વૈજ્ઞાનિક હતા. તેઓ નો જન્મ રામેશ્વરમ ના એક સામાન્ય પરિવાર માં થયો હતો. ત્યાર થી લઈ એમઆઇટી માં એરો સ્પેસ માં ડિગ્રી કરી હતી.

તેઓ એક સમય ભારત ના રાષ્ટ્રપતિ તરીકે પણ હતા, APJ Abdul Kalam પોતાને એક શિક્ષક તરીકે તેમની ગણના થાય તે ઉત્તમ સન્માન માનતા હતા. ભારત અને દુનિયા માં તેમને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ એક સામાન્ય પરિવાર માં જન્મ લઈ ભારતનું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું અને રાષ્ટ્રપતિ બન્યા આથી તેમની પાસે અનુભવ ખુબજ હતો. આ અનુભવ તેમને ઘણા પ્રવચનો અને સંવાદો માં રજૂ કર્યો હતો. અહી અમે આપની સાથે તેમના પ્રવચનો અને સંવાદો માં રાજુકરેલા કેટલાક સુવિચારો(APJ Abdul Kalam Quotes in Gujarati) ને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. અમને આશા છે કી આપને અમારા સુવિચાર ગમશે.

APJ Abdul Kalam Quotes in Gujarati

શિક્ષણ એ ખુબજ આદર્શ વ્યવસાય છે. તે વ્યક્તિ ના ચરિત્ર અને ભવિષ્ય ને આકાર આપે છે. જો મને એક ટીચર તરીકે જોવામાં આવે તો મારા માટે શ્રેષ્ઠ સન્માન હશે.
એપીજે અબ્દુલ કલામ
જો તમારે સૂર્ય જેમાં ચમકવું હોય તો પહેલા તેની જેમ સળગતા પણ શીખવું પડશે.
APJ Abdul Kalam
તમારે પોતાના સપના સાકર કરવા માટે પહેલા સપના જોવાની હિમ્મત પણ કરવી પડશે.
એપીજે અબ્દુલ કલામ
નિરાશ થાવ ત્યારે આકાશ સામે જુઓ, સંપૂર્ણ દુનિયાની શક્તિ આપની મદદ કરવા માટે તત્પર છે પરંતુ આપે સપનું જોવું પડશે અને મહેનત કરવી પડશે.
APJ Abdul Kalam
ક્યારેય હાર ના માનશો, લડતા રહો જ્યાં સુધી સફળ ના થઈએ..
એપીજે અબ્દુલ કલામ
એક આદર્શ નેતા પાસે દીર્ઘદૃષ્ટિ, અને ઉત્સાહ હોવો જોઈએ, તે સમસ્યાથી ડરતો ના હોવો જોઈએ, અને સૌથી મહત્વપૂર્ણ કે તેને નિષ્ઠા થી કામ કરવું જોઈએ.
APJ Abdul Kalam
એ વાત સમજાવી જોઈએ કે આત્મગૌરવ એ આત્મનિર્ભરતા સાથે આવે છે.
એપીજે અબ્દુલ કલામ
કોઈ પણ જગ્યાએ ટોપ પર પહોચવા માટે શક્તિ ની આવશ્યકતા છે, તે પછી માઉન્ટ એવરેસ્ટ હોય કે કેરિયર.
APJ Abdul Kalam
આ દુનિયા માં ડર ને કોઈ સ્થાન નથી, શક્તિ જ શક્તિ નું સન્માન કરે છે.
એપીજે અબ્દુલ કલામ
યુદ્ધ એ ક્યારેય અંતિમ સમાધાન ના હોય શકે.
APJ Abdul Kalam
ભગવાન દરેક જગ્યાએ ઉપસ્થિત જ છે.
એપીજે અબ્દુલ કલામ
કોઈ પણ ધર્મ ક્યારેય બીજાને મૃત્યુ આપી પોતાનો ફેલાવો કરવાનું કહેતું નથી.
APJ Abdul Kalam
શિક્ષક નું સર્જનાત્મક હોવું જરૂરી છે.
એપીજે અબ્દુલ કલામ
સર્જનાત્મકતા એ ભવિષ્યમાં સફળતાની ચાવી છે, પ્રાથમિક શિક્ષણ શિક્ષકો બાળકોમાં રચનાત્મકતા લાવી શકે છે.
APJ Abdul Kalam
ભગવાને આપણાં મનમાં અને વ્યક્તિત્વમાં મહાન શક્તિ અને ક્ષમતાઓ નો સંગ્રહ કર્યો છે. ભગવાન ની પ્રાર્થના આપણને તે શક્તિ ને જાગ્રત કરવામાં મદદ કરે છે.
એપીજે અબ્દુલ કલામ
ભગવાનનો નિયમ ખુબજ ક્લિયર છે જે સખત મહેનત કરશે તેને જ મળશે.
APJ Abdul Kalam
જો આપણે બીજા માટે ફ્રી નહીં હોઈએ તો કોઈ આપણી રિસ્પેક્ટ નહીં કરે.
એપીજે અબ્દુલ કલામ
શ્રેષ્ઠતા એ સતત પ્રક્રિયા છે અને અકસ્માતથી પ્રાપ્ત થતી નથી.
APJ Abdul Kalam
તમારા ધ્યેય માં સફળ થવા માટે એકાગ્ર રહેવું જરૂરી છે.
એપીજે અબ્દુલ કલામ
નાનું લક્ષ્ય એ ગુન્હો છે લક્ષ્ય હમેશા મોટું રાખો.
APJ Abdul Kalam
આપણાં બાળકો ના સારા ભવિષ્ય માટે આપણાં આજનું બલિદાન આપવું જોઈએ.
એપીજે અબ્દુલ કલામ
મારા માટે માત્ર બે જ પ્રકાર ના લોકો હોય છે એક યુવાન અને બીજા અનુભવી
APJ Abdul Kalam
રાષ્ટ્રપતિ પદની રાજનીતિ થવી જોઈએ નહીં. એકવાર રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી તે રાજકારણથી ઉપર છે.
એપીજે અબ્દુલ કલામ
હું દ્રઢપણે માનું છું કે જ્યાં સુધી કોઈ નિષ્ફળતાની કડવી ગોળી ન ચાખે ત્યાં સુધી કોઈ સફળતાની મહત્ત્વકાંક્ષા ન કરી શકે.
APJ Abdul Kalam

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment