Meaning in Gujrati
Meaning in Gujarati: ઘણી વખત અંગ્રેજી ભાષા ના એવા શબ્દો સામે આવે છે જેનો અર્થ જાણવો ખુબજ જરૂરી હોય છે જેથી વાક્ય ને સમજવા માં સરળતા રહે છે. અહી અમે આપની સાથે કેટલાક મહત્વપૂર્ણ ઇંગ્લિશ શબ્દો નું ગુજરાતી માં ભાષાંતર(Meaning in Gujarati from English) આપ્યું છે. અહી આપવામાં આવેલ શબ્દો એ રોજ બરોજ ના જીવન માં ખુબજ ઉપયોગી બને છે.