Gujarati Quotes: અહી અમે ગુજરાતી સુવિચાર આપ્યા છે. અહી આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર(Gujarati Quotes) વિવિધ મહાન વ્યક્તિઓ પર અને વિવિધ ટોપીક પર છે.
Gujarati Quotes | ગુજરાતી સુવિચાર
સુવિચાર એટલે સારા વિચારો. સુવિચાર દ્વારા જીવન માં એક પ્રેરણા અને ઉર્જા નો એહસાસ થાય છે. સુવિચાર ના માધ્યમ થી નકારાત્મક પરિસ્થિતી માં પણ સકારાત્મક રહેવાનો માર્ગ મળે છે. સુવિચારો એક મોટિવેશન નું કામ કરે છે. મહાન વ્યક્તિઓ એ પોતાના સંઘર્ષ ના આધારે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કહી છે જેને આપડે એક સુવિચાર તરીકે ઓળખીએ છીએ. અહી અમે આપની સાથે ભારત અને વિદેશ ના કેટલાક મહાન પુરુષો ના વિચાર ગુજરાતી સુવિચાર(Gujarati Quotes) શેર કર્યા છે.
Gujarati Author Quotes
અહી અમે આપની સાથે કેટલાક મહાન વ્યક્તિઓ ના સુવિચારો આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવેલ સુવિચાર એ આપને સકારાત્મક વિચાર અને મોટિવેશન આપવામાં મદદરૂપ બનશે.
Topic Quotes in Gujarati
જુદા Topics જેવા કે Motivation Quotes, Life Quotes, Smile Quotes etc… અહી આપવામાં આવેલ સુવિચાર આપ જુદા જુદા દિવસે લોકો સાથે શેર કરી પોતાના ઇમોશન અને લાગણીઓ ને શેર કરી શકો છો. જુદા જુદા ટોપિક માટે નીચે આપેલ ટેબલ માથી પસંદ કરો.
Motivational Quotes in Gujarati | Life Quotes in Gujarati |
Attitude Quotes in Gujarati | love quotes in Gujarati |
Birthday Quotes in Gujarati | Navratri quotes |
Morning Quotes in Gujarati | Brother Quotes in Gujarati |
Death Quotes in Gujarati(Shradhanjali Quotes) | Relationship Quotes in Gujarati |
Positive Quotes in Gujarati | Happiness Quotes in Gujarati |
Emotional Quotes in Gujarati | Nature quotes |
Father quotes | Rain quotes |
Friendship quotes | Quotes for teachers |
Anniversary quotes | Wedding quotes |
Childhood quotes | Welcome quotes |
Romantic quotes | Quotes For Wife in Gujarati |
Respect quotes | Yoga quotes |
Break up quotes | bewafa quotes |
Quotes on Various Festival in Gujarati – તહેવાર પર Quotes
અહી અમે આપની સાથે વિવિધ તહેવારો પર Quotes શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલ Festival Quotes in Gujarati આપણે વિવિધ તહેવારો ના દિવસે શુભેચ્છાઓ શેર કરવામાં ખુબજ મદદરૂપ બનશે. અહી શેર કરવામાં આવેલ Festival Quotes Image સાથે આપવામાં આવ્યા છે. જેને આપ ડાઉનલોડ કરી શકો છો. તહેવારો માટે નીચે આપેલ ટેબલ જુઓ..
Makar Sakranti(Uttarayn) Quotes in Gujarati | Basant Panchami Quotes in Gujarati |
Maha Shivratri Quotes | Holi Quotes |
Eid Ul Fitr Quotes | Ratha Yatra Quotes |
Rakshabandhan Quotes | Janmashtmi Quotes |
Independence Day Quotes | Republic day Quotes |
Ganesh Chaturthi Quotes | Navratri Quotes |
Durga Puja Quotes | Dussehra Quotes |
Diwali Quotes | New Year Quotes |
Bhai Bij Quotes | Christmas Quotes |
Shaheed Diwas |
25+ Gujarati Quotes which Worth to Read
અહી ઉપર અમે આપની સાથે 25 થી પણ વધારે ગુજરાતી સુવિચાર(Gujarati Quotes) શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલા તમામ સુવિચાર એ કોઈ મહાન વ્યક્તિ એ પોતાના બહોળા અનુભવ ના આધારે કહેલાં છે. વધારે Gujarati Quotes ને વાંચવા માટે ઉપર આપવામાં આવેલ પ્રસિદ્ધ વ્યક્તિ કે વિષય માથી પસંદગી કરો. અમને આશા છે કે અહી આપવામાં આવેલ સુવિચાર (Quotes in Gujarati) આપણે પસંદ આવ્યા હશે, જો ખરેખર પસંદ આવ્યા હોય તો આ પેજ ને વધુ થી વધુ લોકો જોડે શેર કરો.