[TOP] Motivational Quotes in Gujarati | Best Gujarati Motivational Quotes |

Motivational Quotes in Gujarati: જીવન માં કઈ પણ પ્રાપ્ત કરવા માટે એક ખાસ પ્રકાર નો જુસ્સો હોવા જોઈએ. આ ખાસ પ્રકાર નો જુસ્સો એ મોટિવેશન થી પ્રાપ્ત થયી શકે છે. જીવન માં ઘણું બધુ પ્રાપ્ત કરવા માટે એક યોગ્ય વિચાર અને સાહસ ની આવશ્યકતા હોય છે. ઘણી વખત એક સારો વિચાર તો હોય છે પરંતુ તેને મંજિલ સુધી લઈ જવા માટે જે જુસ્સો અને ઉત્સાહ હોવે જોઈએ તે જોવા મળતો નથી. આ જુસ્સો અને સાહસ એ મોટિવેશન(Motivation) થી પ્રાપ્ત કરી શકાય છે. આથી અહી અમે આપની સાથે પ્રેરણાત્મક વાક્યો એટલે કે Motivational Quotes in Gujarati આપની સાથે શેર કરીએ છીએ.

Motivational Quotes in Gujarati

આપણે જાણીએ છીએ કે Motivational Quotes આપણને ઘણું મોટિવેશન આપે છે. આથી અહી આપની સાથે કેટલાક મહત્વપૂર્ણ અને ફેમસ લોકો ના motivational quotes in Gujarati આપ્યા છે. અહી સાથે કેટલાક image પણ આપવામાં આવ્યા છે જેને આપ ડાઉનલોડ કરી અન્ય સાથે શેર કરી શકો છો. તો ચાલો જોઈએ Gujarati Motivational Quotes.

Top 10 Motivational Quotes in Gujarati

અહી અમે આપની સાથે ગુજરાતી ભાષાના સૌથી કેટલાક સૌથી મહત્વપૂર્ણ Motivational Quotes શેર કર્યા છે જે Gujarati ભાષા માં છે.

પરિસ્થિતિ માણસ ને ઉમર કરતાં વહેલા જવાબદાર બનાવે છે.
જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.
જ્યોર્જ લોરીમર
Tweet
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો.
સફળતાની સૌથી ખાસ બાબત એ છે કે તે કામ કરનારા લોકો પર ફીદા થાય છે.
જો તમે નિષ્ફળતા તરફ ધ્યાન નહીં આપો તો તમને ક્યારેય સફળતા નહીં મળે.
“તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ; જ્યારે તમે ત્યાં પહોંચશો, ત્યારે તમે આગળ જોઈ શકશો.”
-થોમસ કાર્લાઈલ
Tweet
બીજાના ચહેરાઓ યાદ રાખવા એવો આપણો સ્વભાવ નથી, લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલવા જોઈએ.
જે કોઈ બીજાના ફેન છે તેના બીજા કોઈ ફેન બનતા નથી.
“તમારી પ્રતિભા નક્કી કરે છે કે તમે શું કરી શકો. તમારી પ્રેરણા નક્કી કરે છે કે તમે કેટલું કરવા તૈયાર છો. તમારું વલણ નક્કી કરે છે કે તમે તે કેટલું સારું કરો છો.”
લૂ હોલ્ટ્ઝ
Tweet
જ્યારે તમે રસ્તા પર ચાલતા હોય ત્યારે જો મંજિલ ની ફિકર ના હોય તો તમે સાચા રસ્તે છો.
જો કૈંક અલગ કરવાની ઈચ્છા હોય, તો પછી હૃદય અને મન વચ્ચે બળવો થવો એ સ્વાભાવિક છે.
સફળતા ને મેળવવા માટે અસફળતા ના રસ્તે ચાલવુ જ પડે.
“જે વ્યક્તિ કહે છે કે તે શક્ય નથી તેણે તે કરનારાઓના માર્ગમાંથી બહાર જવું જોઈએ.”
ટ્રિસિયા કનિંગહામ
Tweet
સાચું કરવાની હિમ્મત એમાં જ હોય છે જે ખોટું કરવાથી ડરતા નથી.
ત્યાં સુધી લાગ્યા રહો જ્યાં સુધી સફળતા પ્રાપ્ત ના થાય.

Most Inspirational Quotes in Gujarati

અસંભવ એ મારી ડિક્શનરી માં જ નથી.
જો ઉપર ઊઠવું હોય તો પડવાનો ડર ખતમ કરવો જ પડે.
ભૂલો એ તમારા પ્રયાસની સાબિતીઓ હોય છે.
સફળ થવું હોય તો પોતાના કામ થી પ્રેમ કરવોજ પડે.
જો આપડે પોતે હાર નથી માનતા તો આપણને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.
પોતાના સાચા અસ્તિત્વ ની પરખ એકલા ચાલવાથી જ થાય છે.
એક મહાન વ્યક્તિ બોલવા કરતાં કરી દેખાડવામાં વધારે વિશ્વાસ કરે છે.
“જ્યારે કોઈ મને ‘ના’ કહે છે, તો તેનો અર્થ એ નથી કે હું તે કરી શકતો નથી, તેનો સીધો અર્થ એ છે કે હું તે તેમની સાથે કરી શકતો નથી.”
કેરેન ઇ. ક્વિનોન્સ મિલર
Tweet
આજ તું એકલો ચાલવાનું શરૂ કાર કાલે, પૂરો કાફિલો તારી પાછળ હશે.
જેને પ્રેરણા મેળવવી હોય તે કોઈ પણ વસ્તુ માથી મેળવી શકે છે.
જે લોકો પોતાના વિચારો ને નથી બદલી શકતા તે કઈ જ નથી બદલી શકતા.

Famous Peoples Motivational quotes in Gujarati

જ્યાં સુધી કોઈ કાર્ય પૂરું નથી થતું ત્યાં સુધી તે અશક્ય લાગે છે.
જો સફળ થવું હોય તો અન્ય કરતાં અલગ અને પહેલા કોઈએ ના અપનાવેલ રસ્તો આપે અપનાવવો જોઈએ.
ફક્ત હું જ મારા જીવન માં બદલાવ લાવી શકું છું બીજું કોઈ નહીં.
“તમારા પોતાના સપનાઓ બનાવો અથવા અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે.”
ફરાહ ગ્રે
Tweet
જો તમે કોઈ સપનું જોઈ શકો છો તો તેને પૂર્ણ પણ કરી શકો છો.
જીવન એ 10% આપની સાથે જે બને છે તે છે જ્યારે 90% આપણે તે પરિસ્થિતિ માં સુ પ્રતિભાવ આપીએ છીએ તે છે.
અવરોધો એ મહાનતા ની નિશાની છે.
બધી શક્તિ તમારી અંદર છે. તમે કંઈપણ કરી શકો છો.
આપણે જીવન માં જે કઈ પ્રાપ્ત કરવું હોય તે ડરની બીજી બાજુ હોય છે.
Motivational Quotes in Gujarati
તમે જે કરવા માંગો છો તે કરો જ્યાં સુધી તે તમે કરી ના લો.
જેને ખરેખર કંઈક જોઈએ છે તેઓ મરી જાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેશે
તમારી આજ થી આવતી કાલને પ્રકાશિત કરો.
એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
Tweet

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment