Mithun Rashi Name in Gujarati | મિથુન રાશિ પરથી બાળકોના નામ

Mithun Rashi Name in Gujarati: મિથુન રાશિ માં જન્મ લેનાર બાળક ના નામ જ્યોતિષ ના આધારે ક, ચ, છ અક્ષર પરથી પાડવામાં આવે છે. અહી મિથુન રાશિ પરથી બાળકોના નામ આપ્યા છે.

Mithun Rashi Name in Gujarati

અહી નીચે ક, ચ, છ પરથી બાળકો ના નામ અને તેમના અર્થ ની જાણકારી આપવામાં આવી છે. અહી આપવામાં આવેલ નામ એ 2022 માં ખુબજ પ્રચલિત અને યુનિક નામ આપની સાથે શેર કર્યા છે.

ક પરથી નામ:

TitleSummary
Keval(કેવલ)

એક માત્ર, રાજા

Krishna(ક્રિષ્ના)

ભગવાન શ્રી કૃષ્ણ નું એક નામ

Krishiv(ક્રિશીવ)

વ્હાલું, પ્રેમાળ 


ચ પરથી નામ:

TitleSummary
Chirag(ચિરાગ)

પ્રકાશિત, દીપ


છ પરથી નામ:

TitleSummary

અહી ઉપર અમે આપની સાથે Mithun Rashi Name in Gujarati આપ્યા છે. અહી આપવામાં આવેલ મિથુન રાશિ ના નામ ખુબજ પ્રચલિત અને ટ્રેન્ડી છે જે 2022 માં ખુબજ પોપ્યુલર પણ છે. મિથુન રાશિ સિવાય અન્ય રાશિ પર થી નામ જોવા માટે અહી ક્લિક કરો, અથવા નીચે માંથી રાશિ ને પસંદ કરો.

મેષવૃષભમિથુન
કર્ક સિંહ કન્યા
તુલા વૃશ્ચિક ધન
મકર કુંભ મીન

Leave a Comment