સિંહ વિશે રોચક જાણકારી

વાઘ પછી બિલાડીની સૌથી મોટી પ્રજાતિ સિંહ છે.

સિંહ વિશે રોચક જાણકારી

પુરુષ સિંહનું વજન આશરે 250 કિલો સુધી પહોંચે છે જ્યારે સિંહણનું વજન 150 કિલોની નજીક હોય છે.

સિંહ વિશે રોચક જાણકારી

સિંહની ગર્જનામાં ઘણી તાકાત હોય છે. જ્યારે સિંહ ગર્જના કરે છે, ત્યારે તેનો અવાજ 8 કિ.મી. સુધી સંભળાય છે.

સિંહ વિશે રોચક જાણકારી

સિંહની ગર્જનામાં ઘણી તાકાત હોય છે. જ્યારે સિંહ ગર્જના કરે છે, ત્યારે તેનો અવાજ 8 કિ.મી. સુધી સંભળાય છે.

સિંહ વિશે રોચક જાણકારી

કોઈપણ સિંહ માણસો કરતા 6 ગણું વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, જેના કારણે તેઓ રાત્રે સરળતાથી શિકાર કરે છે.

સિંહ વિશે રોચક જાણકારી

પુરૂષ સિંહો દિવસમાં 50-60 વખતથી વધુ સંવનન કરે છે. તેઓ 4 થી 6 દિવસ સુધી સતત સેક્સ કરે છે. દરેક જાતીય સંભોગ ફક્ત થોડી સેકંડ ચાલે છે.