સંબંધો એ કલર જેવા હોય છે, જેમ જીવન માં નવા કલર ઉમેરતા જશો તેમ જીવન વધુ રંગીન બનતું જશે.

“રંગો નો તહેવાર છે “હોળી-ધૂળેટી” રાજી રાજી થયી ઉજવી લેજો, અમે થોડાક દૂર છીએ તમારા થી, થોડુક ગુલાલ અમારા તરફથી પણ  લગાવી લેજો…”

ચાલ ને હોળી રમીએ જેમ ઉડ્યો રંગ ગુલાલ એમ ઝીલવું મારે તારું વહાલ… ચાલ ને હોળી રમીએ… સ્પર્શે હાથ તારો મારે ગાલ… શરમ થી થાવ હું લાલ લાલ…

તારી સોબત નો રંગ મને એવો લાગ્યો, જાણે કેસૂડાનો રંગ પણ ઝાંખો લાગ્યો “હોળી-ધૂળેટી ની શુભકામનાઓ”