ભુપેન્દ્રભાઈ પટેલ નું પૂરું નામ "ભુપેન્દ્રભાઈ રજનિભાઈ પટેલ છે."

તેઓ 41-ઘાટલોડીયા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. 

તેઓ ને આનંદીબેન ના નજીકના માનવામાં આવે છે. 

તેઓ એક વખત અમદાવાદ મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન રહી ચૂકેલા છે. 

તેઓ ધારાસભ્ય બન્યા તે પહેલા ઔડા ના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 

તેમણે 2017 ની ચૂંટણી ના સોગંધનામાં માં પોતાની પર એક પણ કેસ ના હોવાનું જાહેર કરેલું છે.