Gujarati Ukhana: રાત માં હું રહું છું

Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું શેર કર્યું છે. આપેલ ઉખાણા નો જવાબ જો આપણે આવડતો હોય તો કમેંટ કરાઇ અવશ્ય જણાવજો. અને આપને આ પસંદ પડે તો અન્ય લોકો સાથે [અન શેર કરજો.

રાત માં રહું છુ પણ, દિવસ માં રહેતો નથી,
દીવો કરો તો દીવા નીચે સંતાઈ જાવ છું, પણ દીવા ની ઉપર હું રહેતો નથી,
બોલો હું કોણ???

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment