ગુજરાતી ઉખાણાં: વીસ જણા ના માથા કાપ્યા

Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું(Riddle in Gujarati) શેર કર્યું છે. અહી આપવામાં આવેલ ઉખાણું મગજ ની પૂરી કસરત કરાવે તેવું છે. જો આપ અહી આપેલ ઉખાણા નો જવાબ પહેલેથીજ જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને અવશ્ય બતાવજો..

વીસ જણા ના માથા કાપ્યા તોયે,
ના તો ખૂન નિકળ્યું, અને ન તો ખૂન કર્યું

નખ

અન્ય Gujarati Ukhana જોવા માટે અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment