Gujarati Ukhana: ચોટી પણ છે અને મને પગ પણ છે…

Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું(Riddle in Gujarati) શેર કર્યું છે. અહી આપવામાં આવેલ ઉખાણું મગજ ની પૂરી કસરત કરાવે તેવું છે. જો આપ અહી આપેલ ઉખાણા નો જવાબ પહેલેથીજ જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને અવશ્ય બતાવજો..

ચોટી પણ છે
અને
પગ પણ છે મને,
તોય પણ હું મારી જગ્યાએ થી હલતો નથી
એવો અચલ છુ
.

અન્ય ગુજરાતી ઉખાણા જોવા માટે અહી ક્લિક કરો

અમારા અન્ય લેખ:

Leave a Comment