Gujarati Ukhana: ઉપર જાઉં, નીચે જાઉં

Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું(Riddle in Gujarati) શેર કર્યું છે. અહી આપવામાં આવેલ ઉખાણું મગજ ની પૂરી કસરત કરાવે તેવું છે. જો આપ અહી આપેલ ઉખાણા નો જવાબ પહેલેથીજ જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને અવશ્ય બતાવજો..

ઉપર જાઉં નીચે જાઉં જ્યાં લઈ જવા માંગો ત્યાં જાઉં,
પર્વતો ના શિખર પર જતી અને નીચે ખીણ સુધી પણ આવી જતી,
લોકો કહે હું આવતા જતાં ને લઈ જનારી છુ,
તોય પણ મારી જગ્યા છોડી ક્યાંય જતી નથી હું

અન્ય ગુજરાતી ઉખાણા જોવા માટે અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment