Gujarati Ukhana: અહી અમે એ સુંદર ગુજરાતી ઉખાણું આપ્યું છે જે આપને પસંદ આવશે. અહી આપેલ ઉખાણા નો જો આપ જવાબ જાણતા હોય તો નીચે કમેંટ કારી અવશ્ય જણાવજો.
મારી પાસે છે શહેર, ગામ તાલુકા કે જિલ્લા પણ રહેવા ઘર નથી,
મારી પાસે જંગલ ઘણા તોય મારી પાસે વૃક્ષો નથી,
મારી પાસે નદી તળાવ અને સમુદ્ર ઘણાં તો પણ મારી પાસે ધરતી સૂકી