Gujarati Ukhana: વૃક્ષ પર વસું તોય હું પંખી નથી…

Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું(Riddle in Gujarati) શેર કર્યું છે. અહી આપવામાં આવેલ ઉખાણું મગજ ની પૂરી કસરત કરાવે તેવું છે. જો આપ અહી આપેલ ઉખાણા નો જવાબ પહેલેથીજ જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને અવશ્ય બતાવજો..

વૃક્ષ ઉપર વસું તોય હું પંખી નથી,
દૂધ આપું તોય હું ગાય નથી,
મોળો છું તોય હું મધૂરો છુ,
પૂજન કરો ત્યારે હું દેવોનો પ્રતિક છુ

નાળિયેર

અન્ય Gujarati Ukhana જોવા માટે અહી ક્લિક કરો

Leave a Comment