Gujarathi Ukhana: નાને થી મોટો થાઉં,

અહી અમે આપની સાથે એક Gujarati ukhanu શેર કર્યું છે. જો આપને પણ અહી આપેલ ઉખાણું પસંદ આવ્યું હોય તો અન્ય લોકો સુધી શેર કરજો.

નાને થી મોટો થાઉં, મોટે થી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉ

બોલો હું કોણ ???

ચાંદો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment