Maha Shivratri Quotes: અહી અમે આપની સાથે Mahadev અને Maha Shivratri Quotes in Gujarati આપ્યા છે. અહી આપેલ Mahadev Quotes થી આપ 2022 ની શિવરાત્રિ ને વિશ કરી શકો છો
gaમહા શિવરાત્રિ એ શિવ ભક્તો માટે એક અગત્યનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવ ની કૃપા ખુબજ આસાની થી મેળવી શકાય છે. શિવરાત્રિ વિશે આપના શાસ્ત્રો માં ઘણી બધી કહાનીઓ જોવા મળે છે પરંતુ સૌથી લોકપ્રિય કહાની સમુદ્ર મંથન ની છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું હળાહળ જોઈ દેવો અને દાનવો ચિંતામાં મુકાયા હતા. વિષ થી બચવા માટે દેવો અને દાનવો એ ભગવાન શિવ ની આરાધના કરી. ભગવાન શિવે તે વિષ ને પોતાના કંઠ માં ધારણ કર્યું આથી તે નીલકંઠ કહેવાયા.

શાસ્ત્રો પ્રમાણે આ દિવસ ને ભગવાન શિવ નો સૌથી મનપસંદ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી તેમની કૃપા સરળતા થી મેળવી શકાય છે. અહી નીચે અમે આપની સાથે Maha Shivratri 2022 માટે Quotes, Status, Massage શેર કર્યા છે જેને આપ અન્ય લોકો સાથે શેર કરી શુભકામનાઓ પાઠવી શકો છો.
Maha Shivratri Quotes in Gujarati


અહી અમે આપની સાથે મહાદેવ પર Quotes શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલ Mahadev Quotes, SMS, Status, Massage ને આપ અન્ય લોકો સાથે શેર કરી શકો છો. આવનારી Maha Shivratri 2022 માં ભગવાન શિવ આપના પર આશીર્વાદ વરસાવે અને આપ સુખ સમૃદ્ધિ ને પ્રાપ્ત કરો એવિ પ્રાર્થના.