Love Quotes in Gujarati: Gujarati quotes and Shayari that make you fall in love

Best Love Quotes in Gujarati

પ્રેમ સંબંધ સિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું સાહેબ કેમ કે મળ્યા વગરનો પ્રેમ પણ અદભૂત હોય છે.

કાલે ખબર પડી કે એ મને miss કરે છે,
છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.

Love Quotes in Gujarati

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

Love Quotes in Gujarati

ચહેરો જોઈને love you કહેવા વાળા તો બવ બધા મળશે પણ ,
તમે જેવા છો એવા મારા જ છો એવું કહેવા વાળા Life માં એક જ વાર મળશે.

હદયમાં રાખો તસ્વીરોને દિવાલે કેમ લટકાવો છો?
પ્રેમ હોય તો બોલી ને વાતને કેમ અટકાવો છો?

Love Quotes in Gujarati

ખબર નહીં એ દીવસ ક્યારે આવશે જ્યારે હું તને ગળે મળી શકીશ.

Love Quotes in Gujarati

અહી ક્લિક કરો Chanakya Quotes in Gujarati ને વાંચવા માટે

અન્ય Love Quotes image માટે અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

1 thought on “Love Quotes in Gujarati: Gujarati quotes and Shayari that make you fall in love”

Leave a Comment