[Best] Gujarati Quotes on Life | Life Quotes in Gujarati | જીવન પર સુવિચાર

Gujarati Quotes on Life: અહી અમે આપની સાથે Life Quotes in Gujarati શેર કરીશું. અહી શેર કરવામાં આવેલા Life Quotes આપણે પસંદ આવે તેવા છે.

આપણે સૌ જાણીએ છીએ કે જીવન નું મહત્વ શું છે? આપની સાથે બનતી ઘણી એવિ ઘટનાઓ હોય છે જે જીવન માં નિરાશા વ્યાપ્ત કરાવે છે. આવા સંજોગો માં સુવિચાર(Gujarati Quotes on Life) એ ખુબજ મદદ રૂપ થયી શકે છે. અહી અમે આપની સાથે જીવન પર સુવિચાર(Life Quotes) શેર કર્યા છે. અમને આશા છે કે આપણે આ પસંદ આવશે. જો આપણે આ સુવિચાર પસંદ આવે તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી.

Gujarati Quotes on Life

Life Quotes in Gujarati: "જીવન એ હાસ્ય અને રૂદન સાથે મળીને બને છે."

“જીવન એ હાસ્ય અને રૂદન સાથે મળીને બને છે.”

“લક્ષ્ય ને પ્રાપ્ત કરવું એ જીવન નથી પરંતુ, લક્ષ્ય ને પ્રાપ્ત કરવાં માટે જે સમય વ્યતીત કર્યો તે જીવન છે.”

“જો આપણે એકબીજાના જીવન ને સરળ ના કરી શકીએ તો જીવન નો કોઈ અર્થ નથી.”

જે સપનાઓ જોવે છે તેના માટે જીવન ક્યારેય સરળ હોતું નથી.

ખરાબ વલણ કે પરિપેક્ષ્ય એ એક માત્ર જીવનની અપંગતા છે.

જીવન એક ગીત છે – તેને ગાઓ.
જીવન એક રમત છે – તેને રમો.
જીવન એક પડકાર છે – તેને મળો.
જીવન એક બલિદાન છે – તેને ઓફર કરો.
જીવન પ્રેમ છે – તેનો આનંદ લો.

તમારી આંખો ખોલો, અંદર જુઓ. તમે જે જીવન જીવી રહ્યાં છો તેનાથી તમે સંતુષ્ટ છો?

Gujarati Quotes on life: "ભૂતકાળમાં ન બેસો, ભવિષ્યનું સ્વપ્ન ન જુઓ, વર્તમાન ક્ષણ પર મનને કેન્દ્રિત કરો."

“ભૂતકાળમાં ન બેસો, ભવિષ્યનું સ્વપ્ન ન જુઓ, વર્તમાન ક્ષણ પર મનને કેન્દ્રિત કરો.”

“ભૂતકાળમાં ન બેસો, ભવિષ્યનું સ્વપ્ન ન જુઓ, વર્તમાન ક્ષણ પર મનને કેન્દ્રિત કરો.”

“જીવન ખરેખર સરળ છે, પરંતુ આપણે તેને જટિલ બનાવવાનો આગ્રહ રાખીએ છીએ.”

“સૌથી મહત્વની બાબત એ છે કે તમારા જીવનનો આનંદ માણવો – ખુશ થવું”

કેવી રીતે જીવવું તે સિવાય બધું જ શોધી કાઢવામાં આવ્યું છે

“જીવન એક ટ્રમ્પેટ જેવું છે – જો તમે તેમાં કશું ના નાખો તો તમને તેમાંથી કાંઈ મળતું નથી ..”

“જો તમે જીવંત છો, તો પૃથ્વી પરનું તમારું મિશન સમાપ્ત નથી થયું .”

Best Life Quotes and Status in Gujarati

Life Quotes in Gujarati: "જીવન માં કોઈક વાર અંધારા ની પણ જરૂર છે, જેથી ખબર તો પડે કે આપડી જોડે કેટલા સાચા હીરા છે, બાકી કાચ ના ટુકડા તો તડકા માં પણ ચમકે  છે."

“જીવન માં કોઈક વાર અંધારા ની પણ જરૂર છે, જેથી ખબર તો પડે કે આપડી જોડે કેટલા સાચા હીરા છે, બાકી કાચ ના ટુકડા તો તડકા માં પણ ચમકે છે.”

“જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે પરંતુ મન ના વળાંક જ બહુ નડે છે.”

“જીવન માં એક એવી વ્યક્તિ હોવી જોઈએ જેને પરિસ્થિતી કહેવા માટે શબ્દો ની જરૂર ના પડે.”

Gujarati Quotes on life: સપનાઓ તૂટવા પણ જોઈએ જેથી આપણને ખબર તો પડે કે કેટલી આવડત છે આપડામાં ઉઠવાની.

સપનાઓ તૂટવા પણ જોઈએ જેથી આપણને ખબર તો પડે કે કેટલી આવડત છે આપડામાં ઉઠવાની.

જીવન વાંસળી જેવુ હોવું જોઈએ… ભલે તેમાં છેદ ઘણા હોય પરંતુ આવાજ તો મધુર જ નીકળે

એ લોકો ને તમારી સાચી કિમ્મત ક્યારેય નહીં સમજાય જેના માટે તમે હમેશા ઉપલબ્ધ રહો છો.

ઢગલો પુસ્તકો વાંચી ને બે કડી પણ નથી લખી શકાતી,
પણ સાહેબ,
જો જીવન માં એક કડવો અનુભવ થાય તો આખું પુસ્તક પણ લખાય જાય છે.

Life Quotes in Gujarati: મિત્રતા એટલે 
વાત વગરની વાતો અને નાત વગર નો નાતો

મિત્રતા
એટલે
વાત વગરની વાતો
અને
નાત વગર નો નાતો

સારા દેખાવું એ ઘણું સહેલું છે સારા બનવા કરતાં….

જો સંબંધ નિભાવવાની ઇચ્છા બંને તરફથી હોય તો તો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી…

TOP Gujarati Quotes For Life

જીવન નમ્રતાનો લાંબો પાઠ છે.

જીવન એ કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી એ તો એક કળા છે.

જીવનનો આનદ માણનારો વ્યક્તિ ક્યારેય નિષ્ફળ હોતો જ નથી.

કંઈપણ ન જાણવું એ સુખી જીવન.

જીવન એક પર્વત છે. તમારું લક્ષ્ય તમારા પાથને શોધવાનું છે, ટોચ પર પહોંચવું નહીં

Gujarati Quotes on life: જીવન ત્રણ વસ્તુઓ બનાવે છે- તમારું આરોગ્ય, તમારું ધ્યેય અને તમે જેને પસંદ કરો છો તે લોકો.

જીવન ત્રણ વસ્તુઓ બનાવે છે- તમારું આરોગ્ય, તમારું ધ્યેય અને તમે જેને પસંદ કરો છો તે લોકો.

તમે તમારા વિચાર બદલો તમારી દુનિયા આપોઆપ બદલાઈ જશે.

“જીવન એ એક પ્રશ્ન છે અને આપણે તે કેવી રીતે જીવીએ છીએ તે આપણો જવાબ છે.”

અહી અમે આપની સાથે જીવન પર સુવિચાર(Gujarati Quotes on Life) આપ્યા છે. અહી સાથે Gujarati Quotes on Life and Images પણ મળશે જે તમે અન્ય લોકો સાથે શેર કરી આપની ફીલિંગ ને સહરે કરી શકશો. અમને આશા છે કે આપને અહી આપેલ સુવિચારો

See More:

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment