If you are looking for the best attitude quotes then you have come to the right place. Here we will share with you the most beautiful and popular attitude quotes.જો તમે બેસ્ટ એટ્ટીટ્યૂડ કોટ્સ(Attitude Quotes in Gujarati) શોધી રહ્યા હોય તો તમે એકદમ યોગ્ય જગ્યાએ આવ્યા છો અહી અમે આપની સાથે ખુબજ સુંદર અને પ્રચલિત એટ્ટીટ્યૂડ કોટ્સ(Gujarati Attitude Quotes) ને આપની સાથે શેર કરીશું.
Khatarnak Gujarati attitude status in Gujarati and Gujarati attitude status are very viral these days. So here we share with you some Attitude Status Shayari and Quotes which you can share with friends in WhatsApp, Facebook, Instagram.Khatarnak Gujarati attitude status in Gujarati અને Gujarati attitude status એ આજ કાલ ખુબજ વાઇરલ થતાં હોય છે. આથી અહી અમે આપની સાથે થોડા Attitude Status Shayari and Quotes ને શેર કરીએ છીએ જે આપ મિત્રો સાથે WhatsApp, Facebook, Instagram માં share કરી શકશો.
Attitude Quotes in Gujarati
મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!
મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે,
નહીં કે કોઈ નાવિચારો થી નહી..
જો બકા,
તારો એટીટ્યુડ અમને ના બતાવ,
અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે !!

# લાગુ પડે એને વટ થી #
આપડું રાખશો તો તમારું રહેશે, બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે…
શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે….
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!
મારા શબ્દો એટલા ઊંડાણ થી ના વાંચશો સાહેબ,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…
ચહેરા તો બધાના યાદ જ છે સાહેબ
“બસ”
સમયની ☺ રાહ છે !!
જરાક માથાભારે પણ થવું પડે છે અહીં સાહેબ,
નહીં તો આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે,
ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!
ઓ સમય, જરા ધીરે ચાલ,
હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!
લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે
બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં આજ પણ દમ નથી હો!!!
પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…
Attitude Quotes in Gujarati on Love
મને મારી લાગણીઓ રોકી રાખે છે,
બાકી
રમત રમતા તો મને પણ આવડે જ છે !!
જે રિસ્પેક્ટ કરવા લાયક હોઈ એની જ હું રિસ્પેક્ટ કરું છું….
લોકો ભલે તેને ઇગો કહેતા હોય, હું તો એને સેલ્ફ રિસ્પેક્ટ કહું છુ.
ભીંત ફાડીને ઉગેલો પીપળો છું ,
મને ક્યાં ,
કોઈએ ક્યારામાં રોપ્યો હતો !!
વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે…
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
કે,
હું ને મારી ભાષા, બંને છીએ ગુજરાતી !!
Attitude Quotes on Gujarati Language
અમારા થી નારાજ વિચારી ને થાજો સાહેબ
કેમ કે,
હવે અમેમનાવવાનું મૂકી દીધું છે…
હું અને મારો સમય બંને સરખા છીએ,
નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો !!

નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
#બેટા,
દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…
મરદને મોત મંજુર હોય, પણ અપમાન નહીં…

…Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“તું કોણ ?? “
જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી
કાં તો જીતે છે, કાં તો શીખે છે

દેખાવ છું એટલી સીધી પણ નથી… તમે સમજો છો એટલી ખરાબ પણ નથી…
Girl Attitude Quotes in Gujarati
આ તો સિંહણ ની Entry છે,
જેવીતેવી થોડી હોય…
કાયદેસર ના # ભડાકા # થાય….
ધમકી તો ખાલી લુખ્ખા આપે,
અહી તો સીધું ફાયરિંગ થાય….
Girl Attitude Quotes in Gujarati
Wow! Thank you so much dear for share this type information. such a nice article.