Panchatantra story in Gujarati | પંચતંત્ર ની વાર્તાઓ

Panchatantra Story in Gujarati: અહી અમે આપની સાથે પંચતંત્ર ની વાર્તાઓ ગુજરાતી માં આપી છે. Gujarati માં આપેલ Panchatantra Story આપના બાળક ને જુદા જુદા ગુણ કેળવવામાં મદદરૂપ બનશે.

નીતિકથાઓ માટે પંચતંત્રનું સ્થાન પ્રથમ છે. પંચતંત્ર ની રચના સંસ્કૃત ભાષા માં કરવામાં આવેલી હતી. આ કથાઓ ની રચના પંડિત વિષ્ણુશર્મા દ્વારા કરવામાં આવી હતી. તેની મૂળ બૂક ઉપલબ્ધ નથી પરંતુ અનુવાદ ના આધારે તે ત્રીજી શતાબ્દી ની આસપાન લખાઈ હશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

Panchatantra story in Gujarati

પંચતંત્ર ની વાર્તાઓ(Panchatantra Story) ને મુખ્યત્વે પાંચ ભાગો માં વહેચવામાં આવેલ છે. મિત્રભેદ, મિત્રલાભ, કાકોલુકિયમ, લબ્‍ધપ્રનાશ, અપરિચિત પરિબળો.

પંચતંત્ર ની વાર્તાઓ માં માણસો સાથે પશુ પક્ષી ને પણ પાત્રો તરીકે દર્શાવ્યા છે.જે એક અલગ રોમાંચ અને જ્ઞાન આપે છે. પંચતંત્ર ની વાર્તાઓ એક ક્રમ માં આપવામાં આવેલી છે આથી જ્યારે પણ કોઈ વાર્તા પૂરી થશે ત્યાથી નવી વાર્તા શરૂ થશે.

પંચતંત્ર ની મિત્રભેદ ની વાર્તા

Noવાર્તાનું નામ (Panchatantra Story Name)
1શરૂઆત ની વાર્તા
2વાંદરો અને લાકડાનો ટુકડો
3શિયાળ અને ઢોલ
4વ્યાપારીનું પતન અને ઉદય
5દુષ્ટ સાપ અને કાગડાઓ
6મૂર્ખ સાધુ અને ઠગ
7લડતા બકરા અને શિયાળ
8ભગત બગલો અને કરચલો
9ચતુર સસલું અને સિંહ
10ખટમલ અને ઝૂ
11રંગા શિયાળ
12સિંહ, ઊંટ, શિયાળ અને કાગડો
13ટિટોડી ની જોડી અને સમુદ્ર નું અભિમાન
14વાતોડિયો કાચબો
15ત્રણ માછલીઓ
16હાથી અને ચકલી
17સિંહ અને શિયાળ
18ચકલી અને વાંદરો
19ચકલી અને વાંદરો 2
20મિત્ર ભેદ નું ફળ
21મૂર્ખ બગલો અને નોળિયો
22જેવા ને તેવું
23મૂર્ખ મિત્ર

મિત્રલાભ ની પંચતંત્ર ની વાર્તાઓ

Noવાર્તાનું નામ
1સાધુ અને ઉંદર
2હાથીરાજા અને ઉંદરરાજા
3બ્રાહમની અને તલ ના બીજ
4વ્યાપારી ના પુત્ર ની વાર્તા
5અભાગ્યો વણકર

કાકોલુકીયમ ની પંચતંત્ર ની વાર્તાઓ

Noવાર્તાનું નામ
1કાગડા અને ઘુવડ નું વેર
2હાથી અને ચતુર સસલું
3બિલાડી નો ન્યાય
4બકરો, બ્રાહ્મણ અને ત્રણ ચોર
5કબૂતર અને શિકારી
6બ્રાહ્મણ અને સાપ
7ઘરડો પતિ, યુવાન પત્ની અને ચોર
8બ્રાહ્મણ ચોર અને દાનવ
9ઘર નો ભેદ
10ઉંદરડી નો સ્વયંવર
11મૂર્ખમંડળી
12બોલતી ગુફા
13વંશ ની રક્ષા
14કાગડા અને ઘુવડ નું યુદ્ધ

લબ્‍ધપ્રનાશ ની પંચતંત્ર ની વાર્તા

Noવાર્તાનું નામ
1વાંદરો અને મગરમચ્છ
2દેડકાનો રાજા અને નાગ
3સિંહ, શિયાળ અને મૂર્ખ ગધેડો
4કુંભાર ની કહાની
5શિયાળ શિયાળ અને સિંહ સિંહ
6સિંહ ની ચામડી માં ગધેડો
7ઘમંડ નું માથું નીચું
8શિયાળ ની રણનીતિ
9કુતરાનો વેરી કૂતરો
10સ્ત્રી નો વિશ્વાસ
11સ્ત્રી ભક્ત રાજા

અપરિચિત પરિબળો પર પંચતંત્ર ની વાર્તા

Noવાર્તાનું નામ
1શરૂઆત ની વાર્તા
2બ્રાહ્મણિ અને નોળિયો
3માથા પર ચક્ર
4જ્યારે સિંહ જાગી ઉઠ્યો
5ચાર મૂર્ખ પંડિત
6બે માછલી અને એક દેડકો
7સંગીતમય ગધેડો
8બે માથાવાળો વણકર
9બ્રાહ્મણ નું સ્વપ્ન
10વાનરરાજ નો બદલો
11રાક્ષસ નો ડર
12આંધળો, કદરૂપો અને ત્રણ સ્તનધારી સ્ત્રી
13બે મોઢવાળું પક્ષી
14બ્રાહ્મણ કર્કટક ની કથા
.