ખ પરથી નામ | Kh Name in Gujarati

ખખ પર થી નામ: અહી અમે આપની સાથે ખ પરથી ગુજરાતી નામ(Baby Name From Kh in Gujarati) આપ્યા છે. Boy and Girl Name. છોકરા અને છોકરી ના ખ પરથી નામ

ખ પરથી નામ | Baby Name From Kh in Gujarati

સામાન્ય રીતે ખ પરથી નામ ખુબજ જૂજ પ્રમાણ માં જોવા મળે છે. પરંતુ અહી અમે આપની સાથે ખ પર ખુબજ સુંદર નામ આપવાનો પ્રયત્ન કર્યો છે.

નામઅર્થBoy / Girl
ખેવ્યાકવિGirl
ખનકમધુર અવાજ કે રણકારGirl
ખાશ્વિGirl
ખ્યાતિપ્રસિદ્ધિGirl
ખેવનાઈચ્છાGirl
ખ્યાહોડીGirl
ખુશ્બુસુગંધીછોકરી
ખુશાલીછોકરી
ખુશીઆનંદછોકરી
ખુશીકાછોકરી
ખુશ્મિતાછોકરી
ખ્વાઈશછોકરી
ખગેન્દ્રપક્ષી નો રાજાBoy
ખગેશપક્ષી નો રાજાBoy
ખલીફાદરેક કાર્ય માં કુશળBoy
ખવીશBoy
ખાત્વિકBoy
ખેમરાજભગવાન શિવBoy
ખૂનીષBoy
ખ્રિશાભગવાન શ્રીકૃષ્ણ, કાળો, શ્યામBoy
ખુશાલખુશBoy
ખુશાંતBoy
ખ્યાતપ્રખ્યાતBoy
ખુશવેન્દ્રBoy
ખુશીલBoy
ખુશાન્શખુશીનો ભાગBoy

અહી આપવામાં આવેલા ખ પરથી નામ એ છોકરા(Boy) અને છોકરી(Girl) બંને માટે છે. ખ પરથી નામ મકર રાશિ પરથી નામ પાડવામાં આવે ત્યારે ઉપયોગ માં લેવામાં આવે છે.

અન્ય નામો વાંચવા માટે નીચે માથી રાશિ પસંદ કરો.

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment