ક પરથી નામ | Baby Name Gujarati From “K”

ક પરથી નામ: અહી અમે આપની સાથે ક પરથી નામ આપ્યા છે, અહી આપવામાં આવેલ નામ ક પરથી(Baby Name From K in Gujarati) આપવામાં આવ્યા છે.

ક પરથી નામ | Baby Name From K in Gujarati

"ક" પરથી નામઅર્થ
કામિલ
(Kaamil)
સંપૂર્ણ
કબીર એક ફેમસ સંત
કદમ્બએક વૃક્ષ નું નામ
કાદીમભગવાનનો ગુલામ
કાહિલમિત્ર
કૈરવસફેદ કમળ
કમલ
કમલાક્ષ કમલ જેવી આંખો વાળો
કમલનયન
કનક સુવર્ણ
કનલચમકદાર
કાનનજંગલ
કનીશ
કનિષ્કએક પ્રખ્યાત રાજાનું નામ
કંવલકમળ
કાર્નિકન્યાયાધીશ
કાર્તિકભગવાન શિવ ના પુત્ર
કશ્યપઋષિ
કૌસ્તવભગવાન વિષ્ણુ એ ધારણ કરેલ મણિ
કૌસ્તુભભગવાન વિષ્ણુ એ ધારણ કરેલ મણિ
કૌટિલ્યચાણક્ય નું નામ
કવિશગણેશ ભગવાન નું નામ, કવિઓ નો રાજા
કેવલફક્ત
કનૈયા ભગવાન કૃષ્ણ
કંદન વાદળ
કંદર્પ પ્રેમ ના દેવતા
કપિલએક ઋષિ નું નામ
કર્ણમહાભારત નું એક પાત્ર
કીર્તિન
કોટીજીતકરોડો ને જીતનારો
ક્રિશ
કૃષ્ણ

અહી આપવામાં આવેલા ક પરથી નામો માં સમયાનતરે બદલાવ અને નવા (Latest ) ઉમેરવામાં આવશે. આ સિવાય આપના દ્વારા કોઈ નામ નો સુજાવહોય જેને આપ ઉમેરવા માંગતા હોયતો અમને જરૂર થી જણાવજો. અન્ય ગુજરાતી નામો ને જોવા માટે નીચે માથી પસંદગી કરો.

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment