અ પરથી નામ 2021 | Baby Name From A in Gujarati

અ પરથી નામ: અહી અમે આપની સાથે અ પરથી નામ (Baby Name From A in Gujarati) આપ્યા છે જે છોકરા અને છોકરીઓ બંને માટે છે.

અ પરથી નામ | Gujarati Name From A

નામ રાખવા માટે રાશિ પ્રમાણે જોઈએ તો મેષ રાશિ માં અ પરથી નામ રાખવામા આવે છે. અહી અમે આપની સાથે અ પરથી સુંદર નામ આપની સામે આપ્યા છે. અહી આપવામાં આવેલા નામ આધુનિક, ભગવાન અને દેવી ના નામ એમ વગેરે જગ્યાએ થી પસંદ કરી ને રજૂ કરવામાં આવ્યા છે.

અ પરથી નામ છોકરાઓ ના નામ

અ પરથી નામઅર્થBoy / Girl
આભીરએક રાજવંશ Boy
આબિર ગુલાલ Boy
આચાર્ય ધાર્મિક શિક્ષક Boy
આદમ્ય પોતાના પર Boy
આદર્શ Boy
આદવનBoy
આદેશ Boy
આધીશ Boy
આદિ Boy
આદિત્ય Boy
આદિજય Boy
આદિજિત Boy
આદીપ્ત Boy
આદિશ Boy
આદીત Boy
આદિતેયસૂર્ય Boy
આદિત્વBoy
આદિવ Boy
આદ્વિકBoy
આગ્નિવBoy
આહાન Boy
આહિલ Boy
આકર્ષ Boy
આકાશBoy
આકેશBoy
આકૃત Boy
અલક્ષ્ય Boy
આલયBoy
આલોકBoy
આલોપ Boy
અમીષBoy
આન Boy
અનલ Boy
આનંદ Boy
અનંત Boy
આનવBoy
અંગતBoy
અનીક Boy
અનિસBoy
અંજય Boy
અંશ Boy
અંશલ Boy
આનુષ Boy
આપ્ત પોતાનાBoy
આરીન Boy
આરિત Boy
આરિવ Boy
આર્જવ Boy
અરનબ Boy
આર્ષ Boy
અર્થ મતલબBoy
આર્થવBoy
આરુદ્ધBoy
આરૂક્ષાBoy
આરૂલBoy
આરણ્યાBoy
આરુષBoy
આર્યવીરBoy
આર્યકBoy
આર્યનBoy
આર્યવીરએક વીરBoy
આશંકBoy
આશીષBoy
આશુતોષBoy
આશ્વિતBoy
આસિતBoy
અત્રવBoy
આયુષBoy
અભિજિતBoy
અભયBoy
અભિકBoy
અભિBoy
અભિદીપBoy
અભિજયBoy
અભિરBoy
અભિષેકBoy
અભય Boy
અભિમન્યુ Boy
અભિનવBoy
આદર્શBoy
અક્ષિરBoy
અધિરાજBoy
આદીરાજBoy
અગ્નિમિત્રBoy
અજયBoy
અજિતેશBoy
અકીલBoy
અક્ષયનાશ ના પામે તેવુંBoy
આલોકBoy
અપ્લેશBoy
અમન Boy
અમનદીપ Boy
અમર મૃત્યુ નથી તેવુંBoy
અમીષ Boy
અમિત Boy
અમિતાબBoy
અનંતજેનો અંત નથી તે Boy
અનિકેતBoy
અનિરુદ્ધBoy

અ થી નામ છોકરીઓ ના નામ

અહી અમે છોકરીઓ ના નામ માટે નું એક લિસ્ટ આપ્યું છે જે અ પરથી છે. અહી આપવામાં આવેલા તમામ નામ એ અત્યાર ના સમય પ્રમાણે યોગ્ય એટલે કે આધુનિક ની સાથે દેવી ના નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં અર્થ સાથે નામ આપવામાં આવ્યા છે.

અ પરથી છોકરીઓ ના નામ અર્થ Boy / Girl
આભા Girl
આદર્શીની Girl
અધિની Girl
આધ્યા Girl
આધ્યશ્રીGirl
આદિશ્રીGirl
અદિતિ Girl
આહના Girl
આયરા Girl
આકાંક્ષા Girl
આકૃતિ Girl
આલિયા Girl
એલિશા Girl
અમીષા Girl
અમૃતા Girl
અમુકતા Girl
આનંદી Girl
આનંદનાGirl
આનયા Girl
આંચલGirl
અનિહા Girl
અંતિકા Girl
અપેક્ષા Girl
આરાધ્યા
આરશી Girl
આરાધનાGirl
આરૂષિ Girl
આર્યહી Girl
આશા Girl
આર્યના Girl
આશાલીGirl
આશિકાGirl
આસ્થાGirl
આત્મીકાGirl
અવનિGirl
આયુષીGirl
અચલાGirl
આદર્શિનીGirl
અધિશ્રીGirl
અદ્વેકાGirl
અદ્વેતાGirl
આદીક્ષાGirl
ઐષાGirl
એકતાGirl
ઐશ્વર્યા Girl
અજીરાGirl
અકિલાGirl
અક્ષરા Girl
અલ્કા Girl
અલકનંદા Girl
અલક્ષાGirl
અલીવા Girl
અલ્પાGirl
એલિશા Girl
અમિધા Girl
અનાઇકાGirl
અનન્યા Girl
આનંદિતા Girl
અનશ્વરા Girl
અનિક્ષાGirl
અનીતાGirl
અનેરીGirl
એંજલGirl
અનિંદાશ્રેષ્ઠGirl
અનિર્વેદાGirl
અંજલિGirl
અનુષ્કાGirl
અંશુલાGirl
અન્વેષાGirl

અહી અમે આપની સાથે અ પરથી છોકરાઓ અને છોકરીઓ ના નામ આપ્યા છે જે નવા જન્મેલા બાળક કે બાળકીના નામ રાખવામા ખુબજ મદદ રૂપ થશે. અ અક્ષર એ મેષ રાશિ પરથી આવે છે. આથી મેશા રાશિ માં જન્મેલા બાળક માટે અ અક્ષર પર સુંદર નામો અહી આપવામાં આવ્યા છે. આ સિવાય અન્ય રાશિ પરથી નામ વાંચવા માટે નીચે માથી કોઈ પણ રાશિ પસંદ કરો.

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment