Virgin meaning in Gujarati | વર્જિન એટલે શું જાણો ગુજરાતી માં

Virgin meaning in Gujarati: અહી અમે આપને વર્જિન(Virgin) એટલે શું તેનો Gujarati Meaning શું થાય તેના વિષે જાણકારી આપીશું. અમને આશા છે કે અહી આપેલી Virgin વિશે ની જાણકારી આપણે સંતુષ્ટ કરશે.

Virgin meaning in Gujarati

Virgin – નામ

  • એવો વ્યક્તિ કે જેને ક્યારેય સંભોગ ના કર્યું હોય
  • કુમારી, કુંવારી

Virgin – વિશેષણ

  • કુંવારી,
  • પવિત્ર
  • શુદ્ધ
  • અક્ષત
  • સ્પર્શ વગરનું
  • નવું

શું તમે આ પહેલા ક્યારેય Virgin શબ્દ ના આટલા બધા ગુજરાતી અર્થ જાણતા હતા? મોટા ભાગના લોકો Virgin શબ્દ નો અર્થ માત્ર “એવો વ્યક્તિ કે જેને ક્યારેય સંભોગ ના કર્યું હોય” એટલા પૂરતો જ જાણે છે, પરંતુ તેના ઘણા વિશેષ બીજા અર્થો પણ થાય છે.

Some Example for Understanding Meaning of Virgin in Gujarati

  • મુસ્લિમ પરિવારની યુવતી, એક ધર્મનિષ્ઠ અને શુદ્ધ છોકરીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો.(Girl of Muslim family, a pious and pure virgin girl accepted Hindu religion.)
  • ખરેખર, તે આજ સુધી કુંવારી છે.(Really, she is a virgin till now)
  • Is Ramesh still Virgin?(રમેશ હજી સુધી કુંવારો છે?)

વધુ વાંચો

Kalonji Meaning in Gujarati
Black Salt in Gujarati
Blueberry in Gujarati
Apricot in Gujarati
Quinoa in Gujarati
Anxiety Meaning in Gujarati
Gratitude Meaning in Gujarati
Virgin Meaning in Gujarati
Chia Seed in Gujarati
Avocado in Gujarati

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.