What is “Ragi flour in Gujarati” ? | રાગી ના લોટ વિશે જાણો…

Ragi flour in Gujarati: શું આપ જાણો છો કે રાગી નો લોટ(Ragi Flour) શું છે અને તેના કેટલા સ્વાસ્થ્ય વર્ધક ફાયદા છે. અહી આ લેખ ના મધ્યમ થી અમે આપની સાથે Ragi flour in Gujarati વિશે જાણકારી આપીશું.

What is Ragi flour in Gujarati? – રાગી નો લોટ શું છે?

રાગી એ એક પ્રકાર નું ધાન્ય છે જે દેખાવ માં સરસવ જેવુ લાગે છે. પરંતુ તે ગુણવત્તા અને પોષક તત્વો થી ખુબજ ભરપૂર હોય છે. તે એક આદિવાસી ધાન છે જે મોટાભાગે આદિવાસી પ્રદેશ માં લોકો વધુ ખાતા જોવા મળે છે. તેને ઇંગ્લિશ માં “Finger Millet Flour” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહી નીચે અમે આપની સાથે રાગી ના લોટ ના ફાયદા વિશે જાણકારી આપી છે જે આપ રાગી ના લોટ નો ઉપયોગ કરી મેળવી શકી છો.

Health Benefit of Ragi Flour in Gujarati

રાગી ના લોટ ના ઘણા બધા ફાયદા છે અહી અમે આપની સાથે કેટલાક મહત્વપૂર્ણ ફાયદાઓને આપની સાથે વર્ણવી રહ્યા છીએ.

વજન ઘટાડવામાં મદદરૂપ: રાગી ના લોટ માં ખુબજ પોષક તત્વો હોય છે સાથે તેમાં ચરબી નું પ્રમાણ ઓછું હોવાને કારણે જે લોકો વજન ઘટાડવા ઇચ્છે છે તેના માટે આ ખુબજ ફાયદા કારક હોય છે, વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે.

શુગર ને નિયંત્રિત કરે છે: આજ ઘણા બધા લોકો ડાયાબિટીસ થી પીડિત છે અને તેમાં પણ મોટાભાગના હાઇ શુગર ની તકલીફ ની સમસ્યા નો સામનો કરી રહ્યા છે. રાગીનો લોટ શુગર ની સમસ્યા વાળા લોકો માટે ખુબજ લાભકારી છે તે શરીર ના શુગર ને નિયંત્રિત કરવામાં અને શરીર ને પૂરતું પોષણ આપતો હોવાથી એક સંપૂર્ણ આહાર તરીકે મદદરૂપ થાય છે.

રક્ત ની ખામી અને ત્વચા: રાગી નો લોટ એવા લોકો માટે ખુબજ ફાયદાકારક છે જે લોકોમાં રક્ત ની ઉણપ છે. રાગી ના લોટ નું સેવન કરવાથી શરીર માં રક્ત ની ઉણપ દૂર થાય છે અનર ત્વચા લાલ અને ચમકીલી બનાવવા માં મદદરૂપ થાય છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે જે ત્વચા ને યવાન દેખાડવા ખુબજ મદદરૂપ થાય છે.

અસ્થિ ની મજબૂતી: શરીર માં કેલ્શિયમ ની ખામી હાડકાં સંબંધી પરેશાની ઊભી કરી શકે છે. કેલ્શિયમ ની ખામી ની પૂરતી કરવા માટે રાગી એ એક સંપૂર્ણ આહાર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેમાં 100 ગ્રામ માં 344mg કેલ્શિયમ હોય છે.

How to Use Ragi Flour in Gujarati? | રાગી ના લોટ નો ઉપયોગ

રાગી ના લોટ વિશે જાણકારી મેળવ્યા બાદ તેનો ઉપયોગ કઈરીતે કરવો જોઈએ તે જાણવું ખુબજ જરૂરી છે, રાગી ના લોટ ની રોટલી કે તેનો શીરો બનાવી ને ખાઈ શકાય છે. આ સિવાય તેનો ઘણી બડી નવીન વાનગીઓ બનાવી ઉપયોગ કરી શકાય છે.

અહી અમે રાગીના લોટ(Ragi flour in Gujarati) વિશે જાણકારી આપી છે. આ સિવા આપને જોઈ કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો.

  • રાગી ના લોટ ને ખરીદવા માટે અહી ક્લિક કરો.

1 thought on “What is “Ragi flour in Gujarati” ? | રાગી ના લોટ વિશે જાણો…”

Leave a Comment