ઘણી વખત એવ ઇંગ્લિશ શબ્દો સામે આવી જતાં હોય છે જેનું ગુજરાતી ના જાણતા હોઈએ. અહી અમે આપની સાથે એવાજ એક ઇંગ્લિશ શબ્દ Quinoa નું ગુજરાતી (Quinoa in Gujarati) આપની સામે રજૂ કરવાના છીએ, સાથે તેના વિશે અન્ય જાણકારી પણ શેર કરીશું જે આપના માટે ઉપયોગી હોય.
Quinoa in Gujarati
Quinoa ને ગુજરાતી માં પ્રદેશિક ભાષામાં ઘણા નામે ઓળખવામાં આવે છે પરંતુ સામાન્ય ભાષા મે તેને “કોદરી” કે “બાવટો” તરીકે ઓળખવામાં આવે છે.
Quinoa એ એક Grain(અનાજ) કેટેગરી માં આવે છે,
Benefits of Quinoa in Gujarati
ઘણા ડાયેટેશિયન દ્વારા તેને “સુપર ધાન”(Super Grain) માનવામાં આવે છે. તેનો ઉપયોગ ન્યૂટ્રિશન, રેસીપી, ડાયટ, અને મસલ બનાવવા માં સારી રીતે કરી શકાય છે.
- તે ખુબજ પ્રોટીન યુક્ત હોવાથી તે શરીર માં પ્રોટીન ની ઉણપ ને દૂર કરી શકે છે.
- તેમાં ફાઇબર નું પ્રમાણ અધિક હોવાથી પાચન માં પણ સરળતા રહે છે.
- ખુબજ પ્રમાણ માં એંટીઓક્સિડેંટ તેમાં હોવાથી તે રોગો સામે રક્ષણ, અને શરીર માં રહેલા ઝેરી તત્વો ને દૂર કરવામાં મદદ કરે છે.
- તેનો GI(glycemic index) ખુબજ ઓછો હોવાથી ડાયાબિટીસ ના દર્દીઓ ને ખુબજ લાભકારી નીવડે છે.
Recipe of Quinoa in Gujarati

Quinoa નો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય છે. અહી અમે આપની સાથે એક ખુબજ સરળ રીત જણાવવા જઇ રહ્યા છીએ જે આપ ઘરે આસાની થી બનાવી શકો અને તેના વિશેષ ગુનો નો લાભ લઈ શકો.
Step 1: Quinoa એટલે કે કોદરી બનાવવા માટે એક વ્યક્તિ માટે 42 ગ્રામ Quinoa લો.
Step 2: તેને તેના થી બે ગણા પાણી સાથે મિક્સ કરો.
Step 3: ત્યાર બાદ ધીમા તાપે તેને સ્ટવ પર મૂકો,
Step 4: સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકાય છે.
Step 5: હવે પાણી બાલી જાય ત્યાં સુધી રહેવા દો.
Step 6: બાદ માં યોગ્ય રીતે તૈયાર થઈ જાય એટલે ઉતારી લો.
વધુ વાંચો
3 thoughts on “What is Quinoa in Gujarati | ક્વિનોઆ એટલે શું | Quinoa Meaning in Gujarati”