Oregano in Gujarati: અહી અમે આપની સાથે ઓરેગાનો એટલે શું?(What is Oregano in Gujarati) ની જાણકારી આપની સાથે શેર કરી છે. અહી તેના અર્થ સાથે અન્ય પણ મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.
Table of Contents
What is Oregano in Gujarati? | ઓરેગાનો એટલે શું?
ઘણા એવ શબ્દ હોય છે જે ઇંગ્લિશ માં જાણતા હોઈએ છે કે ક્યાંક વાંચ્યા હોય છે પરંતુ તેના વિશે ગુજરાતી માં જાણકારી ઓછી હોય છે. અહી આ લેખ માં અમે આપની સાથે oregano ને ગુજરાતી માં શું કહેવાય તેની જાણકારી આપી છે.
Oregano એક એવો છોડ છે જે દેખાવ, સ્વાદ અને સુગંધ માં “અજમા” ને ભળતો આવે છે આથી સામાન્ય રીતે ઘણા બધા લોકો ને ઓરેગાનો એટલે અજમો એવું જ સમજાય છે, પણ હકીકત માં આમ નથી.
ઓરેગાનો અને અજમા વચ્ચે શું અંતર છે?
સામાન્ય રીતે જોઈએ તો ઓરેગાનો અને અજમા વચ્ચે થોડો દેખાવ નો તફાવત છે તેમના પત્તા એક બીજા થી થોડાક અલગ પડે છે આ સિવાય તે બંને માં કોઈ મોટો તફાવત નથી. આપના ભારત માં oregano સરળતા થી નથી મળતો આથી oregano ના સ્થાને અજમો વાપરવામાં આવે છે. અજમા ને ઇંગ્લિશ માં “Caraway seeds” તરીકે ઓળખવામાં આવે છે.
અહી નીચે અમે આપની સાથે ઓરેગાનો નો ઇમેજ આપ્યો છે જે અજમા ના પત્તા સમાન જ દેખાય છે.

Health Benefits of Oregano in Gujarati
અહી અમે આપની સાથે ઓરેગાનો ના આરોગ્યવર્ધક કેટલાક ઉપાયો આપની સાથે શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલા હેલ્થ બેનિફિટ પ્રમાણિત અને વિશ્વસનીય છે જેની સાથે એક આધારભૂત વેબસાઇટ ને પણ દર્શાવવામાં આવી છે.
- ઓરેગાનો માં પુષ્કળ પ્રમાણ માં એંટિ ઓક્સિડેંટ મળે છે (Trusted Source, Trusted Source).
- વિવિધ પ્રકાર ના બેક્ટેરિયા સામે લડવા માં તે ખુબજ પ્રભાવશાળી છે(Trusted Source).
- ઓરેગાનો માં કેટલાક એવા તત્વો છે જે કેન્સર સામે લડવા માં પણ મદદરૂપ થાય છે.(Trusted Source).
- ઝાડા, ઊબકા, પેટના દુખાવા અને અન્ય વિરલ ચેપ ના રોગ માં ઓરેગાનો ગણતરી ના કલાકો માં મદદરૂપ બને છે.(Trusted Source)
- ઓરેગાનો ની સૌથી સુંદર વાત એ છે કે તેને ડાયટ પ્લાન માં આસાની થી જોડી શકાય છે અને તેના લાભ પ્રાપ્ત કરી શકાય છે.
ઓરેગાનો પાઉડર કેવીરીતે બનાવવો | How to make Oregano Powder in Gujarati?
ઓરેગાનો પાઉડર બનાવવા માટે ત્રણ પ્રકાર ની રીતે બનાવી શકાય છે. જેમ કે
- કુદરતી તાપ માં સુકવ્યા બાદ જેમાં 7 થી 10 દિવસ લાગે છે.
- માઇક્રોવેવ માં ગરમ કરી સુકવવા બાદ
- તવા પર ગરમ કરી પણ બનાવી શકાય છે
વધુ જાણકારી માટે નીચે નો વિડિયો જોઈ શકો છો.
Read More: