Lol Gujarati Meaning | Lol Meaning in Gujarati and Full Form

Lol Gujarati Meaning: શું તમે જાણો છો કે Lol નો ગુજરાતી અર્થ શું થાય. અહી અમે Lol Meaning in Gujarati વિશે ની જાણકારી આપી છે.

Table of Contents

Lol Meaning in Gujarati

આપણને ઘણી વખત સોશિયલ મીડિયા જેમ કે ફેસબૂક, વ્હાટ્સએપ, ઇનસ્ટાગ્રામ માં ચેટિંગ કરતી વખતે કે કમેંટ કરતી વખતે Lol શબ્દ નો ઉપયોગ થયેલો જોવા મળે છે. જો આપ પણ આ બધા સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતાં હોય તો ક્યારેક તો આપે પણ આ શબ્દ ને વાંચ્યો હશે. ઘણા લોકો ને Lol Gujarati Meaning વિશે જાણકારી નથી હોતી આથી અહી અમે આપની સાથે LOL Meaning in Gujarati વિશે જાણકારી આપી છે.

What is Lol Meaning in Gujarati?

Lol એ એક ટૂંકું રૂપ છે જેનું નું પૂર્ણરૂપ(Full Form in Gujarati) “Laughing Out Loud” થાય છે. Laughing ને ગુજરાતી માં “હસવું” કહેવામા આવે છે જ્યારે Out Loud ને “મોટેથી કે જોરથી” માટે ઉપયોગ માં લેવામાં આવે છે. આમ Lol ને ગુજરાતી માં “મોટેથી હસવું” ની ક્રિયા બતાવવા માટે ઉપયોગ થાય છે.

Lol Gujarati Meaning

  • મોટેથી હસવું
  • જોરથી હસવું
  • હા હા હા
  • મોટા અવાજ સાથે હસવું

અહી ઉપર આપવામાં આવેલ LOL Gujarati Meaning એ ખુબજ પોપ્યુલર છે. પરંતુ આ સિવાય તેના અન્ય ઘણા બધા અર્થ થાય છે જેને નીચે આપ્યા છે.

Full Form and Meaning of Lol in Gujarati

LolFull-Form Full-Form and Meaning in Gujarati
LolLand Of Lakesસરોવરો ની ભૂમિ
LolLucifer Our Lordલુસિફર અમારા ભગવાન
LolLord of Loveપ્રેમ ના દેવતા
LolLots Of Luckખૂબ જ સારું ભાગ્ય
LolLots Of Loveઘણો બધો પ્રેમ
LolLight Of Loveપ્રેમ નો પ્રકાશ
LolLayout Lineલેઆઉટ લાઇન
LolLaws of Lifeજીવન ના નિયમો
LolLand Of Loveપ્રેમ ની ભૂમિ
LolLots Of Lemonsઘણા બધા લીંબુ

અહી અમે આપની સાથે LOL Gujarati Meaning પર આપની સાથે જાણકારી શેર કરી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી આપણે પસંદ પડી હશે અને Lol નો સાચો અર્થ આપણે જાણવા મળ્યો હશે. અહી સિવાય આપ અન્ય અર્થ જાણતા હોય તો નીચે કમેંટ માં અમને અવશ્ય જણાવજો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment