Kalonji meaning in Gujarati: અહી અમે આપની સાથે કલોંજી એટલે શું એટલે કે What is Kalonji meaning in Gujarati વિશે જાણકારી શેર કરીશું. જેને ઘણી વખત દવાઓ માં પણ ઉપયોગ માં લેવામાં આવે છે.
Kalonji meaning in Gujarati
Kalonji Types | Kalonji meaning in Gujarati |
---|---|
Seed – બીજ | કાળા ડુંગળી બીજ | નિગેલાની બીજ |
કલોંજી(Kalonji) જેને ગુજરાતી ભાષા માં “કાળા ડુંગળી બીજ | નિગેલાની બીજ” તરીકે ઓળખવામાં આવે છે જે કાળા રંગના હોય છે”

કલોંજી ના આરોગ્ય લાભો | Health Benefits of Kalonji in Gujarati
- એંટીઓક્સિડેંટ તત્વો નું પ્રમાણ સારું હોવાથી હૃદય સંબંધી, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો માં ખુબજ ઉપયોગી બને છે.
- કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવામાં મદદ રૂપ બને છે.
- કેન્સર સામે લડવા માટે શરીર ને આવશ્યક તત્વો ખુબજ પ્રમાણ માં મળે છે.
- ઇન્ફેકશન અને બેક્ટેરિયા જનક રોગો સામે રક્ષણ આપે છે.
- એસિડિટિ ની સમસ્યા માં રાહત આપે છે.
- લીવર માટે ખૂબજ ઉપયોગી છે.
- સરળતા થી ઉપયોગ માં લઈ શકાય તેવું છે.
અહી અમે આપની સાથે કલોંજી એટલે શું એટલે કે What is Kalonji meaning in Gujarati અને કલોંજી ના આરોગ્ય લાભો | Health Benefits of Kalonji in Gujarati વિશે જાણકારી આપી છે.
વધુ વાંચો
6 thoughts on “Kalonji meaning in Gujarati | કલોંજી એટલે શું?”