Jackfruit in Gujarati | Jackfruit Meaning in Gujarati

Jackfruit in Gujarati: અહી અમે આપની સાથે Jackfruit વિશે ની જાણકારી ગુજરાતી (Jackfruit in Gujarati) માં આપી છે જેમાં Jackfruit ને ગુજરાતી માં શું કહેવામા આવે છે અને તેનો ઉપયોગ શું છે તેની જાણકારી આપી છે.

Jackfruit in Gujarati

Jack fruit = ફણસ

ફણસ એ એક પ્રકાર નું ફલ છે જેને ઇંગ્લિશ મે “Jack fruit” તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ પ્ફલ કાચું હોય ચછે ત્યારે એક અંગમતી દુર્ગંધ ફેલાવતું હોય છે.

ફણસ નો ઉપયોગ – Usages of Jack Fruit in Gujarati

Jack Fruit એટલે કે ફણસ એ એક પ્રકાર નું ફળ છે જેનો ઉપયોગ દક્ષિણ ગુજરાત અને ભારત ના અન્ય પ્રદેશ માં શાક બનાવવા માટે થાય છે.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment