Horse Gram in Gujarati | Horse Gram Meaning in Gujarati

Horse Gram in Gujarati: શું તમે જાણો છો Horse Gram ને ગુજરાતી(In Gujarati) માં શું કહેવાય? અહી અમે આપની સાથે Horse Gram Meaning in Gujarati સંબંધિત જાણકારી શેર કરીશું.

Horse Gram in Gujarati

ગુજરાતી ભાષા માં Horse Gram ને “કળથી” તરીકે ઓળખવામાં આવે છે. કળથી ને વધુ સમજવા માટે નીચે આપેલી ઇમેજ જુઓ જેમાં કળથી દર્શાવેલ છે. કળથી ને અંગ્રેજી માં Horse Gram તરીકે ઓળખવામાં આવે છે. તે ખુબજ પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત હોય છે.

Horse Gram in Gujarati

કળથી માં પૌષ્ટિક તત્વો | Nutritional Value of Horse Gram in Gujarati

કળથી ને ખુબજ પૌષ્ટિક માનવામાં આવે છે તેનો સંતુલિત ઉપયોગ કરવાથી ઘણા બધા રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. અહી અમે આપની સાથે કળથી માં રહેલા પૌષ્ટિક તત્વોની જાણકારી આપી છે.

તત્વપ્રમાણ
ઉર્જા 321 કેએસીએલ
પાણી 12 ગ્રામ
કેલ્શિયમ 287 માઇક્રો ગ્રામ
પ્રોટીન 22 ગ્રામ
આયર્ન 7 માઇક્રો ગ્રામ
ચરબી0 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 57 ગ્રામ
ખનીજ 3 ગ્રામ
ફોસ્ફરસ 311 ગ્રામ
ફાઇબર5 ગ્રામ

કળથી ના ફાયદા | Benefits of Horse Gram in Gujarati

ઉપર ના ચાર્ટ પ્રમાણે કળથી એ ખુબજ પૌષ્ટિક છે અને જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણી બધી મોટી મોટી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ બની શકે છે. અહી નીચે અમે આપની સાથે તેના સ્વસ્થ્ય સંબંધિત ફાયદા દર્શાવ્યા છે.

  • ચામડી સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે અને પારજાંબલી કિરણો થી પણ રક્ષણ આપે છે.
  • સ્ત્રીઓ ને માસિક સંબંધિત સમસ્યા દૂર કરવામાં પણ ખુબજ ઉપયોગી છે. તણાવ અને ચિંતા ના કારણે થતી અનિયમિતતા માં તે ખુબજ મદદરૂપ છે.
  • કળથી માં મળતું ફ્લોવેનોયડ તત્વ અલ્સર પ્રતિરોધક હોવાથી અલ્સર ની બીમારી માં તે ખુબજ ઉપયોગી છે.
  • કળથી શરીર માં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં અને સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદરૂપ થાય છે.
  • તેમાં ઘણા બધા એંટિઓક્સિડેંટ હોવાના કારણે તે ડાયાબિટીસ જેવા રોગો માં પણ ખુબજ મદદરૂપ થયી શકે છે.
  • આ સિવાય તે વજન ઘટાડવા, કે તાવ અને શરદી ઉપરાંત ડાયેરિયા માં પણ ખુબજ ઉપયોગી છે.

કળથી નો ઉપયોગ કેવી રીતે કરવો | How to use Horse Gram in Gujarati

કળથી ને સામાન્ય દાળ ની જેમ દાળ બનાવી કે રાત્રે પાણી માં પલાળી ને પણ ખાઈ શકાય છે. આ સિવાય તેનો મુખવાસ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તેને પાણી માં પલાળી ભીના કપડાં માં બાંધી ફણગાવી શકાય છે. ફણગાવેલ કળથી ખુબજ પૌષ્ટિક માનવામાં આવે છે. કળથી ની દાળ ના લાડવા પણ બનાવી ખાઈ શકાય છે.

અહી અમે આપની સાથે Horse Gram in Gujarati પર જાણકારી આપી છે જ્યાં તેને ગુજરાતી માં શું કહેવાય, તેનો ઉપયોગ કેવીરીતે કરી શકાય અને તેનાથી કયા સ્વાસ્થ્ય વર્ધક લાભો છે તેનો જાણકારી આપી છે. અહી આપેલ Horse Gram in Gujarati જાણકારી વિષે કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેંટ કરી પૂછી શકો છો.

વધુ વાંચો

Kalonji Meaning in Gujarati
Black Salt in Gujarati
Blueberry in Gujarati
Apricot in Gujarati
Quinoa in Gujarati
Anxiety Meaning in Gujarati
Gratitude Meaning in Gujarati
Virgin Meaning in Gujarati
Chia Seed in Gujarati
Avocado in Gujarati

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

1 thought on “Horse Gram in Gujarati | Horse Gram Meaning in Gujarati”

Leave a Comment