Gratitude meaning in Gujarati | Gujarati meaning

Gratitude meaning in Gujarati: હેલ્લો ગુજરાતી વાંચકો અહી અમે આપની સાથે “ગ્રેટીટ્યુડ એટલે શું?” તેનો ગુજરાતી અર્થ શું થાય તેના વિષે જાણકારી આપીએ છીએ.

Gratitude meaning in Gujarati

Gratitude = કૃતજ્ઞતા

Use: I expressed my gratitude to him for his unforgettable help.
ઉપયોગ: હું તેની ક્યારેય ભૂલી ના શકાય તેવી મદદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

Gratitude એ સામાન્ય રીતે આભાર વ્યક્ત કરવા માટે વપરાય છે. ક્યારેય થેન્ક્ યૂ ના ભાવાર્થ માં વપરાય છે.

Other Gratitude meaning in Gujarati

અહી અમે આપની સાથે Gratitude સંદર્ભ માં અન્ય જાણકારી શેર કરીએ છીએ.

Gratitude(Noun) = આભાર અને કદર ની લાગણી

Use: Sachin was overwhelmed with gratitude for her help
ઉપયોગ: સચિન તેણીની ની મદદ માટે આભારી હતો

Gratitude Synonyms

Synonyms of GratitudeMeaning in Gujarati
Gratefulness, કૃતજ્ઞતા
thankfulness, આભાર,
appreciation, કદર,
recognition, માન્યતા,
credit,ક્રેડિટ,
regard, આદર,
respect, આદર,
sense of obligation,જવાબદારીની ભાવના,
indebtednessદેવું(ઉપકાર)

અહી અમે આપની સાથે Gratitude અંગ્રેજી શબ્દ ની જાણકારી આપી છે. જેવી કે Gratitude Meaning in Gujarati, Synonyms of Greatitude in Gujarati. અમને આશા છે કે આપને અહી આપેલી જાણકારી પસંદ આવી હશે. અન્ય જાણકારી વાંચવા માંગતા હોય તો નીચે ના ટેબલ પર જુઓ

અન્ય પોસ્ટ જુઓ

Leave a Comment