French Beans meaning in Gujarati | French Beans in Gujarati

French Beans meaning in Gujarati: અહી અમે આપની સાથે French Beans meaning in Gujarati પર જાણકારી શેર કરી છે.

French Beans Meaning in Gujarati

શું તમે જાણો છો કે French Beans નો ગુજરાતી અર્થ શું થાય છે. અહી અમે આપની સાથે French Beans Gujarati વિશે તમામ mઅહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે. અહી અમે આપની સાથે French Beans Meaning In Gujarati, French Beans Benefits in Gujarati વગેરે ની જાણકારી આપની સાથે શેર કરી છે.

What is French Bean Meaning in Gujarati? – French Beans એટલે શું?

French Beans એ એક લીલી શાકભાજી નો પ્રકાર છે. તેનો દેખાવ ચોળી જેવો હોય છે. આકાર માં તે લાંબી શીંગ જેવી અને રંગ તેનો લીલો હોય છે. તેને ફણસી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Pronunciation of French Beans in Gujarati

French Beans ને ગુજરાતી માં “ફ્રેન્ચ બીન્સ” તરીકે બોલવામાં આવે છે.

Benefits of French Beans in Gujarati

આપણે જાણીએ જ છીએ કે લોલા શાકભાજી ના ઘણા બધા ફાયદા હોય છે. અહી અમે આપની સાથે French Beans Benefits in Gujarati શેર કર્યા છે જેમાં French Beans ના સ્વાસ્થ્ય વર્ધક લાભો પર ચર્ચા કરી છે.

  • લીલા શાકભાજી માં સામાન્ય રીતે ક્લોરોફીલ ની માત્રા વધારે હોય છે આથી તે કેન્સર સામે લડવાની ક્ષમતા માં વધારો કરે છે.
  • સ્ત્રીઓ માટે તે Fertility અને pregnancy દરમિયાન ખુબજ લાભદાય નીવડે છે.
  • તે serotonin, dopamine, અને norepinephrine જેવા હોર્મોન્સ માં વધારો કરે છે જેનાથી Anxiety દૂર થાય છે.
  • તે ડાયટ પ્લાન ને સુવ્યવસ્થિત બનાવવામાં અને સંતુલિત બનાવવામાં ખુબજ મદદરૂપ બને છે.

અહી અમે આપની સાથે French Beans Meaning in Gujarati અને Health Benefits of French Beans in Gujarati પર સુંદર અને જ્ઞાનવર્ધક જાણકારી શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી પર આપ કોઈ પણ પ્રતીભાવ આપવા માંગતા હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં અમારો સંપર્ક કરી શકો છો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment