Chia seed in Gujarati: Meaning, Usage, and Benefits, Wikipedia

Chia seed in Gujarati: ઘણી વખત કેટલાક અંગ્રેજી શબ્દો ગૂંચવણ માં મૂકી દે છે. Chia seed પણ એવો જ એક શબ્દ છે જે ઘણી રેસીપી માં જોવા મળે છે. ઘણા એવ લોકો છે જેમને Chia seed નું Gujarati નથી આવડતું હોતું. આથી અમે અહી આપને Chia seed in Gujarati નો એક લેખ લઈને આવ્યા છીએ. અહી અમે Chia Seeds નું ગુજરાતી નામ સાથે તેના ઉપયોગો અને લાભો વિશે ની જાણકારી આપીશું.

Chia seed in Gujarati

ચિયા સીડ(Chia Seed) ને ગુજરાતી માં “તકમરિયા” તરીકે ઓળખવામાં આવે છે.

તકમરિયા જે એક કાળા-કાળા નાના બીજ હોય છે. વધુ જાણકારી માટે આપ ઉપર દર્શાવેલ ફોટા ને રેફ્રન્સ તરીકે જોઈ શકો છો.

Usage and Benefits of Chia Seed in Gujarati

તકમરિયા ના ઘણા ઉપયોગો અને લાભો છે. તે એક સ્વાસ્થ્ય વર્ધક તરીકે કાર્ય કરે છે. તકમરિયા(Chia Seed) નો ગુણધર્મ ઠંડો છે. આથી તેનો ઉપયોગ ગર્મી માં વધુ પ્રમાણ માં જોવા મળે છે.

ગર્મી માં લીંબુ શિકંજી માં તકમરિયા નો ખૂબ મોટા પ્રમાણ માં ઉપયોગ થાય છે.

તકમરિયા(Chia Seed) નો સૌથી મહત્વ પૂર્ણ ઉપયોગ(Most important Usage of Chia Seeds in Gujarati): તકમરિયા ને પાણીમાં કે દૂધ માં પલાળવા થી તે ફૂલી ને મોટું રૂપ ધારણ કરે છે. તેનો સૌથી વધુ સ્વસ્થ્ય વર્ધક ઉપયોગ કરવા માટે પાણી આખી રાત સુધી પાણી માં કે દૂધ માં સાકર મિક્સ કરી રાખવી જોઈએ અને સાવારે તેનું પાન કરવું જોઈએ. આમ કરવાથી શરીર ની ગર્મી દૂર થાય છે.

અહી અમે આપની સાથે Chia Seeds in Gujarati વિશે મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે. આપ જો આ વિશે વધુ જાણકારી જાણતા હોય તો કમેંટ કરી લોકો ને મદદ કરો.

વધુ વાંચો

Kalonji Meaning in Gujarati
Black Salt in Gujarati
Blueberry in Gujarati
Apricot in Gujarati
Quinoa in Gujarati
Anxiety Meaning in Gujarati
Gratitude Meaning in Gujarati
Virgin Meaning in Gujarati
Chia Seed in Gujarati
Avocado in Gujarati

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

2 thoughts on “Chia seed in Gujarati: Meaning, Usage, and Benefits, Wikipedia”

  1. Chia seeds are the edible seeds of Salvia hispanica, a flowering plant in the mint family (Lamiaceae) native to central and southern Mexico,[1] or of the related Salvia columbariae of the southwestern United States and Mexico. Chia seeds are oval and gray with black and white spots, having a diameter around 2 millimetres (0.08 in). The seeds are hygroscopic, absorbing up to 12 times their weight in liquid when soaked and developing a mucilaginous coating that gives chia-based foods and beverages a distinctive gel texture.

    Reply

Leave a Comment