Blueberry in Gujarati: ઘણા એવા ઇંગ્લિશ શબ્દો હોય છે જેના ગુજરાતી જાણવા ખુયાબ્જ જરૂરી બને છે નહીં તો ક્યારેક આપદે તેને ઓળખતા હોવા છતાં અજાણ રહી જઈએ છીએ. અહી અમે આપને Blueberry ના ગુજરાતી નામ(Blueberry in Gujarati Name) વિશે તથા તેના ઉપયોગ અને લાભ વિશે જાણકારી આપીએ છીએ.
Table of Contents
Blueberry in Gujarati
Blueberry Name | Blueberry in Gujarati |
---|---|
Blueberry | > બ્લૂબેરી, > ફાલસા |
Blueberry ને ગુજરાતી ભાષા માં બ્લૂબેરી અથવા તો એક પ્રકાર ના ફાલસા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપડે તેના લાભ અને ઉપયોગ વિશે જાણીએ

Benefits of Blueberry in Gujarati
- બ્લૂબેરી જેને નીલબદરી તરીકે પણ ઓળખવામાં આવે છે તેના ઘણા બધા લાભ છે. આ બધા લાભ અહી નીચે ગુજરાતી માં આપ્યા છે.
- વજન ઘટાડવા માં બ્લૂબેરી નો ઉપયોગ થાય છે.
- હૃદય સંબંધિત બીમારી હોય ત્યારે બ્લૂબેરી ખુબજ લાભકારી નીવડે છે અને કોલેસ્ટ્રોલ માં પણ મદદરૂપ થાય છે.
- બ્લૂબેરી માં એંથોસાઈન હોવાથી તે આંખો ની બીમારી થી પણ બચાવી શકે છે.
- કેન્સર માટે ખુબજ ઉત્તમ માનવામાં આવે છે.
- પાચન ક્રિયા માં બ્લૂબેરી ખુબજ મદદ કરે છે.
- ડાયાબિટીસ ના દર્દીઓ માટે સુગર નું પ્રમાણ ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે.
- યાદ શક્તિ અને રોગ પ્રતિકારાત્મક શક્તિ નો વધારો કરવા માટે ખુબજ લાભકારી નીવડે છે.
અહી અમે આપની સાથે બુલબેરી વિશે મહત્વપૂર્ણ જાણકારી(Blueberry in Gujarati name) શેર કરી છે.. આ વિશે કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે કમેંટ કરી ને પૂછી શકો છો.
વધુ વાંચો
1 thought on “Blueberry in Gujarati – Name, Usage, Benefits in Gujarati”