Black Salt in Gujarati | બ્લેક સોલ્ટ એટલે શું? |

Black Salt in Gujarati: અહી અમે આપની સાથે બ્લેક સોલ્ટ એટલે શું એટલે કે What is Black Salt Meaning in Gujarati વિશે જાણકારી શેર કરીશું. જેને ઘણી વખત રેસીપી માં ઉપયોગ માં લેવામાં આવે છે.

Black Salt in Gujarati

Black Salt CategoryBlack Salt in Gujarati
Spice Name – મસાલા નું નામસંચળ

” બ્લેક સોલ્ટ ને ગુજરાતી માં “સંચળ” તરીકે ઓળખવામાં આવે છે. સંચળ એ ખાદ્ય પદાર્થ અને મસાલાની એક વસ્તુ છે જેનો ઉપયોગ ક્યારેક વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. સંચળ(Black Salt in Gujarati) નો ઉપયોગ ક્યારેક આયુર્વેદની ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. “

અહી એએમઇ સંચળ(Black Salt) ના કેટલાક મહત્વપૂર્ણ ફાયદા આપ્યા છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે.

સંચળ ના લાભ | Benefits of Black Salt in Gujarati

સંચળ ના ઘણા બધા ફાડા છે અહી નીચે તે જણાવ્યા છે.

  • સંચળ દ્વારા પાચન પ્રક્રિયા માં ભાગ લેતા ઉત્સેચકો ને ખુબજ ક્રિયાશીલ કરવામાં આવે છે જેથી પાચન પ્રક્રિયા ખુબજ સારી થાય છે.
  • સંચળ માં એંટિ બકટેરિયલ ગુણ હોવાથી તે શરીર ને નીરોગી અને ઝેરી તત્વો ની સામે રક્ષણ આપે છે.
  • સંચળ એલર્જી ને પણ દૂર કરવામાં ખુબજ મદદરૂપ બને છે.
  • તેને ઇમ્મ્યુનિટી બૂસ્ટર તરીકે પણ જોવામાં આવે છે.
  • તેના દ્વારા, કોલેસ્ટ્રોલ, સુગર વગેરે પર કંટ્રોલ મેળવી શકાય છે જેથી હાર્ટ અટૈક કે ડાયાબિટીસ માં ખુબજ લાભકારી છે.

Black Salt Image

Black salt in Gujarati
Black salt in Gujarati

વધુ વાંચો

Kalonji Meaning in Gujarati
Black Salt in Gujarati
Blueberry in Gujarati
Apricot in Gujarati
Quinoa in Gujarati
Anxiety Meaning in Gujarati
Gratitude Meaning in Gujarati
Virgin Meaning in Gujarati
Chia Seed in Gujarati
Avocado in Gujarati

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.