[Today] Gondal Market Yard Bhav | આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ

Gondal Market Yard Bhav: અહી અમે વિવિધ પાકના આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ આપ્યા છે. અહી APMC Gondal Market Yard Bhav આપેલ છે. APMC Gondal ના ભાવ જાણવા માટે નીચે જુઓ.

Gondal Market Yard Bhav | APMC Gondal

ગુજરાત માં ઘણી બધી AMPC આવેલી છે. APMC Gondal એ સૌરાષ્ટ્ર માટે ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આથી અહી અમે આપની સાથે APMC Gondal Market Yard Bhav ની જાણકારી શેર કરી છે. અહી ગોંડલ માર્કેટ યાર્ડ માં ખરીદ વેચાણ થતાં પાક જેવા કે કપાસ, ઘઉં, જીરું, એરંડા, તલ, રાયડો, ચણા અને મગફળી જેવા પાકો ના આજના ભાવ વિશે જાણકારી આપી છે.

પાક નું નામન્યુનત્તમ ભાવ મહત્તમ ભાવ
ઘઉં 415 476
ચણા 886 936
કપાસ 10002600
મગફળી જીણી 9001310
મગફળી જાડી 800 1351
એરંડા 1100 1350
મગ 1200 1491
સુવા 1251 1276
ઘઉં ટુકડા 426 636
તલ 1500 2201
રાયડો 1041 1211
જીરૂ 22004200
ડુંગળી 31 171
લસણ 101 501
જુવાર 401 701
તુવેર 876 1261
સોયાબીન 1351 1481
રાઈ 1200 1361
મરચા 751 3001
મરચા સૂકા પટ્ટો 1001 6701
ઈસબગુલ 1500 2261
અજમો 1451 1451
વરિયાળી 1726 1726
મેથી 951 1261
ડુંગળી સફેદ99 145

Gondal Market Yard

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં ગોંડલ માર્કેટ યાર્ડ નું ખુભ મહત્વ છે. અહી દરરોજ ઘઉં, ચણા, કપાસ, મગફળી, તલ બજારો વગેરે નું ખરીદ વેચાણ થાય છે. ઉપર Today Gondal Market Yard Bhav ની જાણકારી આપી છે. જો આપને ગોંડલ માર્કેટ વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો અહી નીચે અમે તેમના સંપર્ક હેતુ કેટલીક જાણકારી શેર કરી છે.

Gondal Market Yard Contact

AddressAGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, Gundala, Gondal, 360311
Chairman Ramanbhai Patel
Contact+91 7412 356 000
Fax
Email

Nearest APMC of Gondal Market Yard

અહી અમે આપની સાથે ગોંડલ માર્કેટયાર્ડ ની આસપાસ ની કેટલીક મહત્વપૂર્ણ APMC ના નામ આપ્યા છે. અહી આપવામાં આવેલ APMC વિશે જાણવા માટે જે તે નામ પર ક્લિક કરો.

RajkotJamnagar

Leave a Comment