Hanuman Chalisa Lyrics in Gujarati: અહી અમે આપની સાથે હનુમાન ચાલીસા લીરિક્સ(Hanuman Chalisa Lyrics Gujarati) અને PDF સ્વરૂપમાં આપની સાથે શેર કરીએ છે. અમને આશા છે કે અહી આપેલ હનુમાન ચાલીસા લીરિક્સ આપને બજરંગબલી ના આશીર્વાદ મેળવવા માં મદદ કરશે.
Table of Contents
Hanuman Chalisa Lyrics in Gujarati
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉ બિમલ જસુ જો દાયકુ ફળ ચારી ॥
બુદ્ધિ હીન તહુ જાનિકે સુમીરોઃ પવન કુમાર ।
બળ બુદ્ધિ વિધ્યા દેઉ મોહી હરહુ કલેસ વીકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામ દૂત અતુલિત બળ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા॥
મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડળ કુંચિત કેસા ॥
હાત બજ્ર ઔર ધ્વજા બિરાજે ।
કાંધે મુંજ જનેઉ સાંજે ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ વંદન ॥
વિધ્યાવાન ગુણી અતિ ચતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
વિકટ રૂપ ધારી લંક જલાવા
ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥
લાયે સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હી બહુત બડાઇ ।
તુમ મમ પ્રિયઃ ભારત સમ ભાઈ ॥
સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥
સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ શારદ સહીત અહીસા ॥
યમ કુબેર દિગપાલ જાહાંતે ।
કબી કોબિદ કહી સકે કહાતે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેસ્વર ભય સબ જગ જાના ॥
જગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફળ જાણું ॥
પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।
જલધિ લાંધી ગયે અચરજ નાહી ॥
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિન પૈસારે ॥
સબ સુખ લહે તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કહું કો ડરના ॥
આપન તેજ સમ્હારો આપે ।
તિનો લોક હાંક તેહ કાપે ॥
ભૂત પિશાચ નિકટ નહિ આવે ।
મહાબીર જબ નામ સુનાવે ॥
નાસે રોગ હરે સબ પીડા ।
જપત નિરંતર હનુમત બિરા ॥
સંકટ તેહ હનુમાન છુડાવે ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવે ॥
સબ પર રામ તપસ્વી રાજા ।
તિન કે કાજ સકલ તુમ સાઝા ॥
ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવે ॥
ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥
અષ્ટ સીધી નવ નિધિ કે દાતા ।
અસ બર દિન જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામ કો પાવે ।
જન્મ જન્મ કે દુખ બિસરાવે ॥
અંત કાળ રઘુબર પૂર જાયી ।
જહાં જન્મ હરિ ભક્ત કહાયી ॥
ઔર દેવતા ચિત ન ધરયિ ।
હનુમત સેહી સર્બ સુખ કરયિ ॥
સંકટ કાટે મિટે સબ પીરા ।
જો સુમીરે હનુમંત બલબીરા ॥
જય જય જય હનુમાન ગોસાઈ ।
કૃપા કરઉ ગુરુ દેવકી નાઈ ॥
જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥
જો યહ પઢે હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજે નાથ હૃદય મહ ડેરા ॥
॥ દોહા ॥
પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસઉ સુર ભૂપ ॥
॥ જય-ઘોષ ॥
બોલ બજરંગબળી કી જય ।
પવન પુત્ર હનુમાન કી જય ॥
Hanuman Chalisa Lyrics in Gujarati PDF Download
કોઈ પણ ચાલીસા કે આરતી ની લીરિક્સ PDF સ્વરૂપ માં ખુબજ મદદ કરે છે. Chalisa PDF માં હોય તો ક્યારેય પણ વાંચન કરી શકાય છે કે પાઠ કરી શકાય છે. આથી અમે તેને ધ્યાન માં લઈ અહી Hanuman Chalisa Lyrics in Gujarati PDF ને આપીએ છીએ. અહી આપવામાં આવેલ Hanuman Chalisa Lyrics in Gujarati PDF Download કરી શકાય છે. તેને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવા વિનંતી.
Hanuman Chalisa Meaning in Gujarati
હનુમાન ચાલીસા એ સંત તુલસીદાસ દ્વારા અવધિ ભાષા માં લખવામાં આવેલ છે. તુલસીદાસજી એ ભગવાન શ્રી રામના અનન્ય ભક્તોમાના એક માનવામાં આવે છે. તેઓ રામાયણ પણ લખવામાં આવી હતી જેને મુખ્ય રામાયણ બાદ સૌથી વધુ લોકપ્રિયતા પ્રાપ્ત છે. એવું માનવામાં આવે છે કે તેમણે હનુમાંજી દ્વારા દર્શન પણ આપવામાં આવ્યા હતા. હનુમાન ચાલીસા પણ તેઓ દ્વારા અવધિ ભાષા માં રચવામાં આવેલ છે. જો આપ ઇચ્છતા હોય તો તે સંદર્ભે અમે આપની સાથે એક પીડીએફ પણ શેર કરીશું જેમાં હનુમાન ચાલીસાની ચોપાઈ અર્થ સાથે ઉપલબ્ધ હોય.
હો આપને અહી આપેલ હનુમાન ચાલીસા લીરિક્સ(Hanuman Chalisa Lyrics in Gujarati) અને Hanuman Chalisa Lyrics in Gujarati PDF Download થી આપને મદદ મળશે.