Pregnancy Kevi Rite Thay : જીવન માં લગભગ દરેક મહિલા નું Pregnant થવું એ એક સપનું હોય છે. આથી અહીના આ લેખ pregnancy gujarati tips) માં અમે આપના માટે Pregnancy Kevi Rite Thay એટલેકે Pregnant કેવીરીતે જલ્દી થઈ શકાય તેના માટે ની મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યા છીએ.
ગર્ભ ધારણ કરવા માં કેટલીકવાર આદતો જ બાધા રૂપ બનતી હોય શકે છે. જો તમે પણ આમની કોઈ ખરાબ આદત થી જોડાયેલા હોય તો તમને પણ કદાચ આ નુકશાન થઈ શકે છે.
Pregnancy Kevi Rite Thay – આસાન રસ્તા
- માસિક શરૂ થયાની ચોથી રાત્રિ થી 16મી રાત્રિ ની વચ્ચે સંભોગ કરવાથી ગર્ભધારણ ની સંભાવના વધી જાય છે.
- માનસિક તણાવમુક્ત રહેવું એ પ્રેગ્નેટ(Pregnant) થવા માટે ખુબજ જરૂરી છે. તણાવ એ સંભોગ નો આનંદ અને ગર્ભધારણ બંને માં મુશ્કેલી ઉત્તપન્ન કરે છે.
- માસિક સ્ત્રાવ ના શરૂ થવાના પહેલાના 12 થી 16 દિવસ Ovulation Period કહેવાય છે. તે દરિમિયાન સંભોગ કરવાથી ગર્ભધારણ ની સંભાવના વધી જાય છે.
- વારંવાર સંભોગ કરવું એ ગર્ભ ધારણ માં મદદરૂપ બની શકે છે.
- સંભોગ બાદ લિંગ ને યોનિથી ત્યાસુધી ના નિકાલવું જોઈએ જ્યાં સુધી તે ખુદ બહાર ના આવી જાય.
- સ્ત્રી એ સંભોગ કર્યા પછી 15 થી 20 મિનિટ પીઠબળ પર સૂઈ રેહવું જોઈએ. આમ કરવાથી વીર્ય ની બહાર આવવાની સંભાવના ઘટી જાય છે. પછી યોનિ ને રાત્રે સાફ ના કરવી.
- પ્રોટીન અને વિટામિન યુક્ત ભોજન ની માત્રા માં વધારો કરો.
- સંભોગ ના સમય માં 2 દિવસ જેટલું અંતર રાખવું જોઈએ. આમ કરવાથી વીર્ય માં શુક્રાણુ ની સંખ્યા અને ક્વાલિટી વધી સારી થાય છે. જે તે દિવસે બે થી ત્રણ વાર સંભોગ ક્રિયા કરવી જોઈએ.
- દરરોજ થોડીક વ્યાયામ કસરત કરો.
- પુરુષ સ્ત્રી ની ઉપર રહે તે રીતે સંભોગ ની સ્થિતિ રાખો.
Kai Habit tamne Pregnant thata Roke chhe -કઈ કઈ વસ્તુ તમને Pregnant થતાં રોકી શકે છે?

જીવન માં ઘણી આદતો એવિ હોય છે જે સામાન્ય રીતે સારી લાગતી હોય છે પરંતુ ક્યાંક તે ખરાબ અસર પણ કરતી હોય શકે છે. અહી અમે આપને એવિ કેટલીક આદતો વિશે માહિતી આપીએ છીએ જે પ્રેગ્નેટ થતાં રોકે છે.(Pregnant thata Roke chhe)
- એક ઉમર પછી પ્રગનેટ થવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે. આથી જ્યારે ફૅમિલી પ્લાનિંગ કરતાં હોય ત્યારે ઉમર ને ધ્યાનમાં લઈ અને સારા ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.
- ખુબજ ભારે વ્યાયામ કરતી છોકરી ને પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. વધારે વજન ઊંચકવા જેવી બાબતો થી દૂર રહેવું જોઈએ.
- સંભોગ સમયે તૈલી પદાર્થ(Lubrication) નો ઉપયોગ ના કરવો જોઈએ.
- નશા થી કે નાશયુક્ત પદાર્થો ના સેવન થી દૂર રહેવું જોઈએ.
- મહિલાનું શરીર વધારે કમજોર હોય તો તે પણ સમસ્યા રૂપ બની શકે છે.
- ગરમ પાણી ના સ્થાને ઠંડા પાણી નું સ્નાન કરવું જોઈએ.
- લસણ, અનાનસ, ઇલાઇચી, બાજરી, તુલસી ના પત્તા ના સેવન થી દૂર રહેવું જોઈએ.
- યોનિ ની શુષ્કતા દૂર કરવા માટે કોઈ પણ ચીકણા પદાર્થ નો ઉપયોગ ના કરવો જોઈએ. સંભોગ પહેલા સ્ત્રીને ઉત્તેજિત કરવાથી યોનિ ની શુષ્કતા દૂર થઈ જાય છે.
- જીવન મે કભી ભી ગર્ભ નિરોધક દવાનો પ્રયોગ ના કરવો જોઈએ.
- લિંગ અને યોનિ ની આસપાસ ના વાળો ને દૂર ના કરો. આ વાળ શુક્રાણુ ને જીવિત રાખવામા મદદ કરે છે.
નિષ્કર્ષ
ક્યારેક કોઈ કોઈ મહિલા ને ગર્ભ ધારણ કરવામાં તકલીફ થતી હોય છે. તેવી મહિલાઓએ ઉપર દર્શાવેલા મુદ્દા(pregnancy Gujarati tips) ને ખુબજ ધ્યાન માં રાખવા જોઈએ. ઉપર દર્શાવેલા મુદ્દા બાદ પણ જો સમસ્યા રહેતી હોય તો આપે વહેલી તકે કોઈ સારા ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ.
અહી અમે આપની સાથે Pregnancy Kevi Rite Thay અને pregnancy gujarati tips જેવા વિષય માં મહત્વપૂર્ણ જાણકારી આપી છે. જો આપને આ જાણકારી પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી શેર કરો. અને અન્યને પણ માતૃત્વ સુખ પામવા માં મદદ કરો.
- સફળ નેતૃત્વ કેવી રીતે કરી શકાય? જાણવા માટે અહી ક્લિક કરો