[સુંદર] ફોટા બનાવવા માટે 3 સુંદર એંડરોઈડ એપ્લિકેશન

ફોટા બનાવવા માટે 3 સુંદર એંડરોઈડ એપ્લિકેશન

ફોટા બનાવવા: કેમ છો વાંચક મિત્રો અહી અમે આપના માટે ખુબજ સુંદર અને જાણકારી યુક્ત લેખ લઈને આવ્યા છીએ જે આપને આપના ફોટા બનાવવા માં ખુબજ મદદ કરશે.

અમને ખબર છે કે આપ પોતાના ફોટા ને સુંદર રીતે બનાવવા માંગો છો જેથી તેને જુદા જુદા સોશિયલ નેટવર્ક જેવા કે ફેસબુક, ઇન્સ્ટગ્રામ જેવા માધ્યમ માં શેર કરી શકાય. અહી અમે આપને ફોટા બનાવવા માટે મદદરૂપ થાય તેવી 3 એપ્લિકેશન લઈને આવ્યા છીએ જેના દ્વારા આપ આપના ફોટા ને સુંદર બનાવી શકો અને એક બીજા સાથે શેર કરી શકો . જો તમે ફોટો સુંદર બનાવવા માંગતા હોય તો અહી આપેલી ત્રણ માઠી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જે આપને ફોટો એડિટિંગ કરવામાં મદદ કરશે.

ફોટો બનાવવા માટે નીચે મુજબ ની ત્રણ એપ્લિકેશન ખુબજ મદદ રૂપ થઈ શકે છે.

  • સ્નેપસીડ
  • પિક્સઆર્ટ્સ
  • ફોટો એડિટર પ્રો

સુંદર ફોટો બનાવવા માટે ઉપયોગ કરો સ્નેપસીડ

ફોટા બનાવવા ની રીત

આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર માં જઈને “Snapseed” લખો. ત્યાર બાદ ઉપર દર્શાવ્યા પ્રમાણે ના ફોટાવાળી એપ્લિકેશન આપની સામે રજૂ થશે. ત્યાં બાજુમાં “Install” લખેલું લીલા કલર નું બટન હશે તેના પર ક્લિક કરો. આમ કરવાથી આ એપ્લિકેશન આપના મોબાઇલ માં ઇન્સ્ટોલ થઈ જશે.

ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ખોલો.

ફોટા બનાવવા

ત્યાર બાદ જે પણ ફોટો બનાવવાનો હોય તેને પસંદ કરો. અહી ઉપર ના ચિત્ર માં દેખાતા ઓપ્શન વડે તમે તમારા ફોટાણે સુંદર બનાવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહી દબાવો

પિક્સઆર્ટ્સ: સુંદર ફોટા બનાવવા અને Download કરવા

ફોટા બનાવવા ની રીત

જો આપ ઉપર દર્શાવેલ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માંગતા હોય તો પ્લેસ્ટોર માં જઈને “PicsArts” લખો. ત્યાર બાદ ઉપર દર્શાવ્યા પ્રમાણે ના ફોટાવાળી એપ્લિકેશન આપની સામે આવશે. ત્યાં બાજુમાં લીલા કલરમાં “Install” લખેલું બટન હશે તેના પર ક્લિક કરો. આમ કરવાથી આ એપ્લિકેશન આપના મોબાઇલ માં ઇન્સ્ટોલ થઈ જશે.

ત્યાર બાદ આ એપ્લિકેશનને ખોલો.

ફોટા બનાવવાની રીત

આ એપ્લિકેશન download કર્યા બાદ તેને ઓપન કરશો ત્યારે આપની સામે ફોટો પસંદ કારવાનું ઓપ્શન આપશે. ત્યાથી તમે જે પણ ફોટો એડિટ કરવા માંગતા હોય તેને પસંદ કરો. આમ કરવાથી તે ફોટો આપ્લિકાતીઓન માં ખુલશે જ્યાથી તમે તેને જુદી જુદી ફોટો ફ્રેમ વડે અને ફિલ્ટર વડે સુંદર બનાવી શકશો.

પિક્સઆર્ટ્સ ને Download કરવા માટે અહી નીચે આપેલી Link પર દબાવો.

ફોટો એડિટર પ્રો થી ફોટા બનાવો પ્રોફેશનલ

ફોટા બનાવવાની ફ્રેમ

અમારા લિસ્ટ માં ફોટા બનાવવા માટે ત્રીજા નંબર ની સુંદર એપ્લિકેશન છે “Photo Editor Pro” આ application ને ડાઉનલોડ કરવા માટે પ્લેસ્ટોર માં જઇ “Photo Editor Pro” લખો જેથી ઉપર ની એપ્લિકેશન આપની સામે પ્રસ્તુત થશે. જેને ડાઉનલોડ કરો. Install લખેલા લીલા બટન પર ક્લિક કરવાથી આ આપ્લિકાતીઓન મોબાઇલ માં ઇન્સ્ટાલ થશે.

હવે આ એપ્લિકેશન ને ખોલો અને મોબાઇલ માથી કોઈ પણ ફોટો જે બનાવવો હોય તેને પસંદ કરો.

ફોટા બનાવવા ની ફ્રેમ

અહી આ એપ્લિકેશન માં તમારો ફોટો ખોલશો એટલે 100 થી વધારે જુદી જુદી ઇફેક્ટ આપની સામે આવશે. જેમાથી તમે મનગમતી ઇફેક્ટ ને પસંદ કરી ફોટા પર લગાવી શકો છો.

આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માટે અહી આપેલી લિન્ક પર ક્લિક કરો.

અમારા અન્ય લેખ વાંચવા માટે: અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

1 thought on “[સુંદર] ફોટા બનાવવા માટે 3 સુંદર એંડરોઈડ એપ્લિકેશન”

Leave a Comment