અહી અમે આપની સાથે રંગ(Colour) પર જાણવા જેવી(Janva Jevu Gujarati) અને રોચક વાતો થી અવગત કરાવીશું જે તમે ક્યારેય નહીં જાણી કે વાંચી હોય.
Janva Jevu Gujarati રંગ વિશે રોચક વાતો
1
કરચલાનું લોહી એ રંગ વીહિન હોય છે, પરંતુ તે ઓક્સિજન ના સંપર્ક માં આવતા વાદળી રંગ નું થયી જાય છે.
2
ગોલ્ડફિશ બંને ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોઈ શકે છે
3
જન્મ સમયે “dalmations” જે એક કૂતરાની પ્રજાતિ છે તે હંમેશા સફેદ હોય છે, પછી તે કાળા ટપકા ધારણ કરે છે.
4
પીળા રંગ પર કાળો રંગ સૌથી વધુ અસરકારક છે
5
અન્ય રંગની કાર કરતાં સફેદ રંગ ની કાર માં એવેરેજ સલામતી બધી જાય છે.
6
બિલાડીનો પેશાબ અંધારમાં પણ ચમકે છે
7
વાદળી રંગની આંખોવાળી સફેદ બિલાડીઓ સામાન્ય રીતે બધિર હોય છે
8
વીંછી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માં ચમકે છે.
9
દુર્લભ પ્રકાર ના હીરા એ લીલા રંગ ના હોય છે.
10
મગરમચ્છ એ “રંગ અંધ” હોય છે.
11
ખડમાકડીમાં સફેદ લોહી હોય છે
12
લાલ પ્રકાશ સૌથી વધુ તરંગલંબાઇ ધરાવે છે
13
કરોળિયામાં લોહી પારદર્શક હોય છે
14
ઓરેંજ ફેન્ટા વિશ્વમાં ત્રીજા નંબરના સૌથી વધુ વેચાયેલા સોફ્ટ ડ્રિંક છે
15
સૌથી લોકપ્રિય ટૂથબ્રશ રંગ વાદળી છે
16
‘બ્લેક બોક્સ’ જેમાં વિમાનનો અવાજ રેકોર્ડર હોય છે તે ખરેખર નારંગી રંગનું હોય છે તેથી વિમાન દુર્ઘટનાના કાટમાળ વચ્ચે તેને વધુ સરળતાથી શોધી શકાય છે.
17
માનવ આંખ અન્ય કોઈ પણ રંગ કરતાં લીલા રંગ ના શેડ ને વધુ પારખી શકે છે.
18
ગારફિશમાં લીલા હાડકાં હોય છે
19
ગ્રીન ટીમાં બ્લેક ટી કરતા 50% વધુ વિટામિન સી હોય છે
20
મધમાખી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોઈ શકે છે