Janva jevu Gujarati: પ્રાણીઓ વિશે જાણવા જેવી અદભૂત વાતો

જાણવા જેવું(Janva jevu Gujarati): આપણે બધા આપની આજુ બાજુ અલગ અલગ પ્રકાર ના કેટલાય પ્રાણી સાથે જોડાયેલા હોઈએ છીએ. એમાથી કેટલાક પાલતુ પણ હોય છે. પરંતુ આજ ના આ લેખ માં અમે આપને એવાજ કેટલાક પ્રાણી વિશે થોડીક અદભૂત અને જાણવા જેવી વાતો જણાવા જઈએ છીએ જે કદાચ આપે ક્યાય નહીં સાંભળી કે વાંચી હોય.

પ્રાણીઑ ની અદભૂત વાતો – જાણવા જેવું(Janva jevu Gujarati)

Janva jevu Crocodile fact in Gujarati | જાણવા જેવું
Janva jevu – Crocodile
  • એક મગર તેની જીભ ક્યારેય પણ બહાર નિકાલી શકતો નથી. સાથે તે ક્યારેય જીભ ને હલાવી ચાવી શકતો નથી. તેનો પાચક રસ ખુબજ ઉમદા પ્રકારનો હોય છે કે તે લોખંડ ની ખિલ્લી ને પણ પચાવી શકે છે.
  • દરિયાઈ કરચલો એક એવું જીવ છે જે તેના માથામાં તેનું હૃદય ધરાવે છે.
  • ઘોડો અન ઉંદર એ અન્ય જીવ ની જેમ ક્યારેય ઉલ્ટી કરતાં નથી.
  • ડુક્કર ની શરીર ની રચના એવ પ્રકારે હોય છે કે એ ક્યારેય આકાશ માં જોઈ શકતા નથી.
  • કુતરા ની આંખો મનુષ્ય કરતાં વધુ સારી હોય છે પરંતુ તે રંગીન દ્રશ્ય જોઈ શકતો નથી.
  • ઉંદર ની જોડી ધારે તો થોડાક જ વર્ષો માં તે પોતાની સંખ્યા લાખો માં કરી શકે છે.
  • ગોરીલા એક દિવસ માં એવરેજ 14 કલાક સુધી ઊંઘે છે.
  • એક નવજાત કાંગારૂ માત્ર 1 ઇંચ લાંબુ હોય છે.
  • ઘોડા ના દાંત ની ગણના કરી તે નર છે કે માદા તે કહી શકાય છે. ઘોડા ને 40 દાંત હોય છે. જ્યારે, ઘોડી ને 36 દાંત હોય છે.
  • દર વર્ષે એક સાંપ દ્વારા જેટલા લોકો મૃત્યુ પામે છે તેના કરતાં મધમાંખી વડે વધુ લોકો મૃત્યુ પામે છે.

પ્રાણી વીશે રોચક જાણવા જેવું

  • દરિયાઈ ડોલ્ફિન માછલી સૂતી વખતે પણ પોતાની એક આંખ ખૂલી રાખે છે.
  • કોઈક જીવ જંતુ એવ પણ હોય છે કે જે ખોરાક ના મળવા ના કારણે પોતાની ભૂખ સંતોષવા પોતાના શરીર ને જ ખાય છે.
  • ચામાચીડિયા ચાલી શકતા નથી કેમ કે તેના પગ ના હાડકાં ખુબજ પાતળા હોય છે.
  • દેડકો આંખો બંધ કર્યા વગર કઈ પણ ગળી શકતો નથી.
  • ઉલ્લુ એકમાત્ર પક્ષી છે જે ફક્ત વાદળી રંગ જુએ છે.
  • એક જીરાફની જીભ લગભગ 21 ઇંચ જેટલી લાંબી હોય છે કે જેનાથી તે તેના કાન પણ સાફ કરી શકે છે. (જાણવા જેવું)
Lion Fact In Gujarati - Janva Jevu
Lion Fact In Gujarati – Janva Jevu
  • કેટલાક સિંહો દિવસમાં 50 વખત સુધી સંભોગ કરે છે.
  • એક વંદો તેનું માથું કપાયા પછી 9 દિવસ સુધી જીવતો રહે છે અને બાદમાં તે ભૂખ ના કારણે મૃત્યુ પામે છે.
  • પતંગિયા ની સ્વાદેન્દ્રિય તેના પગ હોય છે જે ત્યાથી કોઈ પણ વસ્તુ નો સ્વાદ ચાખે છે.
  • બિલાડીનું પેશાબ રાત્રે પણ ચળકાટ મારે છે.
  • ચાંચડ તેની લંબાઈથી 350 ગણા સુધી કૂદી શકે છે.
  • એક ભૂંડ તેના સમાગમ નો સમય 30મિનિટ સુધી લંબાવી શકે છે.
  • ઊંટમાં આંખને ત્રણ પલક હોય છે જે તેને રણની ઉડતી રેતીથી સુરક્ષિત રાખે છે.

પ્રાણી વિશે ની અદભૂત વાતો

ધ્રુવીય રીંછનો મુખ્ય હાથ ડાબો હોય છે. જે મોટાભાગે પોતાના અઘરા અને મુશ્કેલ કારી માટે તેનો ઉપયોગ કરે છે.

Polar Bear Fact in gujarati – Janva jevu
  • ઈસવીસન 1386 માં, ફ્રાન્સમાં, એક બાળકની હત્યા ના ગુનામાં લોકોએ ડુક્કરને ફાંસી આપી હતી.
  • માનવ જન્મ નિયંત્રણ ગોળીઓ ગોરિલા પરપણ કામ કરે છે.
  • ખિસકોલીની ઉમર નવ વર્ષ સુધી ની હોય છે. (જાણવા જેવું)
  • ગરોળીનું હૃદય 1 મિનિટમાં 1000 વખત ધબકતું હોય છે.
  • ફિલિપાઇન્સમાં, એક મરઘીની લડાઈ માટે નું એક મોટું બજાર છે જ્યાં એક સાથે 5,00,000 જેટલી મરઘી ને એક સાથે લડાવામાં આવે છે.
  • વીંછી પર થોડી માત્રામાં શરાબ નાખવામાં આવે તો તે પાગલ થઈ જાય છે અને પોતાનેજ ડંખ મારવા લાગે છે.

અમને આશા છે કે તમને અમારો આ લેખ Janva jevu Gujarati પસંદ આવ્યો અને તમને અવનવું જાણવા મળ્યું હશે. જો આપ અમારી આ માહિતી થી ખુશ હોવ તો અન્ય લોકો સાથે શેર કરો અને લોકો ને પણ આ રોચક માહિતી જાણકાર બનાવો. Janva jevu Gujarati

2 thoughts on “Janva jevu Gujarati: પ્રાણીઓ વિશે જાણવા જેવી અદભૂત વાતો”

Leave a Comment