Janva jevu: પ્રાણીઓ વિશે જાણવા જેવું ભાગ-2

Janva jevu ના આ ભાગ માં અમે આપને પ્રાણી વિશે કેટલીક અદ્ભુત વાતો(Animal Fact in Gujarati) જણાવીશું જે કદાચ આપ નહીં જાણતા હોય. જાણવા જેવું માં અમે અહી જુદા જુદા વિષય માં આવી રોચક વાતો લઈને આવતા રહીએ છીએ.

પ્રાણીઓ વિશે જાણવા જેવું (Janva jevu: Animal Fact in Gujarati)

  • કૂતરાં અને બિલાડીઓ પણ આપણી જેમ ડાબોડી(જેનો ડાબો હાથ મજબૂત હોય તે) કે જમોડી(જેનો જમણો હાથ મજબૂત હોય તે) હોય છે.
  • બિલાડીઓ આશરે 1000 પ્રકારના અલગ અલગ અવાજો કરી શકે છે જ્યારે કૂતરા ફક્ત 10 પ્રકારના અલગ અલગ અવાજ કરી શકે છે.
  • દર વર્ષે લોકો તેમના પાલતુ કૂતરાઓ અને બિલાડીઓ પર 3 લાખ 57 અબજ રૂપિયા ખર્ચ કરે છે.
  • બિલાડી તેની પૂંછડી ની લંબાઈ કરતાં સાત ગણી ઊંચાઈ સુધી કૂદી શકે છે.
  • ગાય સામન્ય રીતે ગીત સાંભળતી વખતે વધુ દૂધ આપે છે.
  • જિરાફ એ દિવસ માં માત્ર 20 મિનિટ જ સુવે છે, ક્યારેક જ તે 2 કલાક સુધી સુવે છે.
  • સિંહો 2 વર્ષના થાય ત્યાં સુધી ગર્જના કરી શકતા નથી.
  • પેંગ્વિનના શરીરમાં ખારા પાણીને શુધ્ધ મીઠા પાણીમાં ફેરવવાની અદભૂત ક્ષમતા હોય છે.
  • દરિયાઇ ઘોડા એક સમયે ત્રણ વર્ષથી વધુ સમય સુધી ઊંઘે છે.
  • જિરાફ ઘોડાઓ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે અને ઊંટ કરતા વધુ દિવસ પાણી વિના રહી શકે છે.
  • ઊંટના દૂધમાંથી દહીં બનાવી શકાતી નથી.
  • ઊંટ 3 મિનિટથી ઓછા સમયમાં 94 લિટર પાણી પીવે છે.
  • શેવાળ વિશ્વના 50 ટકા ઓક્સિજન નું ઉત્પાદન સુમંદરમાં મળી આવતી શેવાળ કરે છે.
  • સાપ 3 વર્ષ સુધી સતત સૂઈ શકે છે.
  • કાચબા, દરિયાઈ સાપ, મગર અને ડોલ્ફિન જો તે સમુદ્રમાં ઊંડા જાય તો ડૂબી શકે છે.
  • વિશ્વના કુલ ડુક્કરના ની અડધી સંખ્યા ના ડુક્કર ચીની ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે. અહીં ઉછેરવામાં આવતા કુલ ડુક્કરોની સંખ્યા લગભગ 47 કરોડ છે.
  • કીડી ક્યારેય સૂતી નથી અને કીડીને ફેફસાં હોતા નથી.

અમને આશા છે કે અહી આપેલા Animal Fact in Gujarati(Janva jevu) આપને પસંદ આવ્યા હશે.

જો આપ અમારી આ માહિતી થી સંતુષ્ટ હોય તો અન્ય લોકો સાથે આ લેખ ને શેર કરો. ધન્યવાદ.

Leave a Comment