Bear Fact in Gujarati: અહી અમે આપની સાથે રીંછ(Bear Fact Gujarati) સંબંધિત કેટલીક રોચક જાણકારી શેર કરી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલી આ રોચક જાણકારી આપને પસંદ આવશે.
About Bear in Gujarati | રીંછ સંબંધિત આ 17 રોચક જાણકારી
1
રીંછ એક બુદ્ધિ શાલી પ્રાણી હોય છે.
રીંછ એક બુદ્ધિ શાલી પ્રાણી હોય છે. તેનો શિકાર કરવો અઘરો છે,. તેના શિકાર માટે શિકારી એ નાખેલ ચારા ને તે ખુબજ સાવધાની પૂર્વક ખાય છે.
2
ધ્રુવીય રીંછ જ માંસાહારી હોય છે.
ધ્રુવીય રીંછ જ માંસાહારી હોય છે, જ્યારે અન્ય બધાજ પ્રકાર ના રીંછ એ માંસાહારી સાથે ઝાડ અને પાંદડાઓ પણ ખાય છે.
3
એક રીંછ 64 કિલોમીટર ની સ્પીડથી દોડી શકે છે.
એક રીંછ ની દોડવાની સ્પીડ 64 કિલોમીટર સુધી હોય છે, જે એક ઘોડા નો પણ શિકાર કરી શકે છે. મનુષ્ય ની સામાન્ય સ્પીડ 20 થી 32 સુધી હોય છે, આથી રીંછ થી ભાગી ને પણ મનુષ્ય માટે બચવું અઘરું છે.
4
તે પોતાના પાછલા બે પગ પર પણ ચાલી શકે છે.
રીંછ પોતાના પાછલા બે પગ પર ઊભા રહી મનુષ્ય જેમ ચાલી શકે છે આથી દૂર થી જોતાં કોઈ મનુષ્ય વિચિત્ર રીતે ચાલતો હોય તેવું લાગે છે.
5
રીંછ એ રંગો ને પણ જોઈ શકે છે.
અન્ય થી અલગ રીંછ રંગ ને પણ જોઈ શકે છે જ્યારે અન્ય એ તરંગ ને જોવે છે.
6
એક રીંછ પાણી માં પણ આઠ ફૂટ લાંબી છ્લાંગ લગાવી શકે છે.
7
એક રીંછ થાક્યા વગર 160 કિલોમીટર સુધી પાણી માં તરી શકે છે.
8
રીંછ માં ધ્રુવીય રીંછ સૌથી મોટા હોય છે.
ધ્રુવીય રીંછ અન્ય બધા રીંછ કરતાં સૌથી મોટા હોય છે, તેનું વજન 480 કિલોમીટર સુધી હોઈ શકે છે. જે આઠ વયસ્ક મનુષ્ય ને બરાબર હોય છે. માદા રીંછ નું વજન એટલુ વધતું નથી તે નર કરતાં અડધું હોય છે.
9
રીંછ નો અત્યાર નો આકાર એ ક્રમિક વિકાસ પછી નો છે.
આજ થી 2 કરોડ વર્ષ પહેલા પણ રીંછ હતા અને તે સમયે તેમનો આકાર માત્ર કુતરા જેટલો હતો.
10
રીંછ ના આગળ ના પંજા પાછળ કરતાં વધુ પોહોળા અને મજબૂત હોય છે.
11
રીંછ મોટે ભાગે દિવસે જ સક્રિય રહે છે,
માત્ર દક્ષિણ આફ્રિકા માં મળી આવતા રીંછ રાત્રે વધુ સક્રિય જોવા મળે છે.
12
જંગલ માં રહેતા રીંછનું આયુષ્ય 30 વર્ષ સુધીનું હોય છે.
જંગલ માં રહેતા રીંછનું આયુષ્ય 30 વર્ષ સુધીનું હોય છે. જ્યારે કેદ કરેલ અને પ્રાણી સંગ્રહાલય ના રીંછ નું આયુષ્ય 47 વર્ષ સુધી નું હોઈ શકે છે.
13
એક સામાન્ય રીંછ ની હૃદય ની ગતિ 40 હોઈ છે જ્યારે શીતકાલીન ઊંઘ માં રહેલ રીંછ ની ગતિ 8 હોઈ છે.
14
રીંછ ના પગ કમાન જેવા હોય છે જે સંતુલન બનાવવામાં મદદરૂપ બને છે.
15
રીંછ નો મુખ્ય ખોરાક વાંસ છે.
એક રીંછ એ દિવસ માં અંદાજે 21 કિલો વાંસ ખાય છે.
16
તેમની સૂંઘવાની શક્તિ ખુબજ શાનદાર હોય છે.
એક રીંછ પોતાના થી 32 કિલોમીટર દૂર ની વસ્તુ ની પણ સુગંધ મેળવી અને અનુભવી શકે છે. જ્યારે બરફ માં ત્રણ ફૂટ ઊંડાણ માં રહેલ માછલી ની પણ તેઓ સુગંધ મેળવી શકે છે.
17
રીંછ ને એકલા રહવું પસંદ છે.
તે માત્ર પ્રજનન સમયે જ એકસાથે મળે છે, પછી તેઓ થોડા સમય બાદ ફરીથી એકલા રેહવાનું પસંદ કરે છે.
અહી અમે રીંછ સંબંધિત 17 રોચક જાણકારી આપી છે.(Bear Fact in Gujarati). અમને આશા છે કે આપણે અહી આપવામાં આવેલી જાણકારી પસંદ આવશે જો, અહી આપે કઈ નવું જાણ્યું હોય તો બીજા લોકો સાથે શેર અવશ્ય કરજો.