Giloy in Gujarati: Meaning, Benefits, Juice Recipe in Gujarati

Giloy in Gujarati: આજના આ લેખ માં આપણે ગિલોય વિશે જાણકારી આપીશું જેવીકે ગિલોય શું છે(What is Giloy in Gujarati?) ગિલોય નો અર્થ શું થાય(Giloy Meaning in Gujarati), અને ગિલોય ના ફાયદા શું થાય છે(Benefits of Giloy in Gujarati). જો આપ પણ ગિલોય વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ લેખ ને અવશ્ય વાંચો.

Giloy in Gujarati: ગિલોય શું છે?

ગિલોય એ એક આયુર્વેદિક ઔષધિ છે. જે વિવિધ રોગો માં ખુબજ ઉપયોગી થાય છે. ગિલોય માં ગ્લૂકોસાઇડ, ટીનોસ્પોરિન, પામેરિન અને ટીનોસ્પોરિક એસિડ જેવા તત્વો રહેલા હોય છે. તે સિવાય તેમાં કોપર, આયરન, ઝીંક, કેલ્શિયન, એન્ટી કેન્સર જેવા તત્વો પણ જોવા મળે છે. આ બધા તત્વો ને કારણે ગિલોય નું આયુર્વેદિક જડીબુટ્ટી માં ખુબજ મહત્વ રહેલું છે.

ગિલોય ની ઓળખ કેવીરીતે કરશો?

ગિલોય એ એક મોટા પત્તા વાળી વેલ ની માફક હોય છે જેને ઘણો જગ્યાએ અમૃત વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચે દર્શાવેલ ઇમેજ ના આધારે તેની ઓળખ કરવામાં ખુબજ સરળતા રહેશે.

ગિલોય નો ઉપયોગ કેવીરીતે કરશો? How to Use Giloy in Gujarati

ગિલોય કે જે આયુર્વેદિક જડીબુટ્ટી છે તેનો મુખ્યત્વે ત્રણ રીતે ઉપયોગ થઈ શકે છે. જેમ કે ગિલોય નું સત્વ બનાવી, ગિલોય નું જ્યુસ બનાવી અને ગિલોય નું ચૂર્ણ બનાવી. તેનું સત્વ, જ્યુસ કે જ્યુસ કે ચૂર્ણ બનાવી ઉપયોગ કરવાથી તેને મહત્તમ લાભ મેળવી શકાય છે.

રોગ પ્રતિકારક શક્તિ ને વધારવા માટે ગિલોય નું સેવન કરવું ખુબજ ઉપયોગી નીવડે છે. આ સિવાય તેની બનાવેલી ગોળીઓ કે કાઢા નું સેવન પણ ખુબજ ઉપયોગી છે. ગિલોય ને પાણી માં ઉકાળી તે પાણી નું સેવન કરવાથી લાભ થાય છે. અથવા ગિલોય ને સુકવવા બાદ બાનાવેલી ગોળીઓ નું સેવન કરવાથી તેનો લાભ મેળવી શકાય છે.

ગિલોય ના ફાયદા (Benefits of Giloy in Gujarati)

ગિલોય આયુર્વેદિક જડીબુટ્ટી હોવાના કારણે તેના ઘણા બધા ફાયદા થાય છે. જુદા જુદા પ્રકાર ના રોગો માં તેનો ઉપયોગ થાય છે. અહિઅમે આપણે તેના વિશે થોડી જાણકારી આપીએ છીએ.

તાવ શરદી અને ઉધરસ માં ઉપયોગી છે ગિલોય

ગિલોય ને સુખવી તેનો પાઉડર બનાવી જ્યારે પણ તાવ શરદી કે ઉધરસ થાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ જે ખુબજ લાભકારી છે.

ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને ચિકનગુનીયા માં ખુબજ ઉપયોગી છે ગિલોય

ગિલોય વેલ ને ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને ચિકનગુનીયા ને ચાવી ને રસ ચૂસવો જોઈએ જે ખુબજ લાભકારી અને રામબાણ ઔષધિ ના રૂપ માં કાર્ય કરે છે.

આ બધા સિવાય ગિલોય ના અન્ય ઉપાય નીચે પ્રમાણે ના છે જે ખુબજ લાભકારી છે.

કેન્સર માં દવા તરીકે ઉપયોગી છે ગિલોય

મોઢાપરની કરચલી અને દાગ ને દૂર કરવામાં ગિલોય ખુબજ લાભકારી છે.

પાચન પ્રક્રિયા ને સુધારવા અને મજબૂત બનાવવા માટે ગિલોય ખુબજ ઉપયોગી છે. ગિલોય ના સેવન થી પાચનતંત્ર ખુબજ સારી રીતે કાર્ય કરે છે.

ગિલોય કમળો દૂર કરી શકે છે. કમળાના કિસ્સામાં, વ્યક્તિએ દરરોજ ગિલોય અને શેરડીનો રસ લેવો જોઈએ.

ડાયાબિટીઝ ને કંટ્રોલ કરવામાં ગિલોય ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તેનું બારીક ચૂર્ણ બનાવી કે તેનો રસ પીવાથી ડાયાબિટીઝ માં રાહત મેળવી શકાય છે.

રક્ત વિકાર ને દૂર કરવા અને આંખો ની રોશની વધારવા માટે ગિલોય એ એક મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે.

અહી અમે આપને ગિલોય ની જાણકારી આપી છે કે ગિલોય શું છે(What is Giloy in Gujarati?) ગિલોય નો અર્થ શું થાય(Giloy Meaning in Gujarati), અને ગિલોય ના ફાયદા શું થાય છે(Benefits of Giloy in Gujarati). જો આપને આ જાણકારી ખુબજ ઉપયોગી અને મહત્વપૂર્ણ લાગી હોય તો અન્ય લોકો સાથે શેર કરજો ધન્યવાદ.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.