કાળા મરી ના આ લાભ જોઈને તમે પણ રહી જશો દંગ જાણો

કાળી મરી પણ ઘર માં રહેલું એક ઔષધિ સાબિત થઈ શકે છે જો તેનો સાચો ઉપયોગ ખબર હોય તો. આજ ના આ લેખ ના મધ્યમ થી અમે આપના માટે કાળી મરી ના લાભ દર્શાવતો આ લેખ લઈને આવ્યા છીએ જે આપ ને સ્વસ્થ્ય રહેવામાં મદદ કરશે અને ઘણા રોગો થી મુક્તિ પણ આપશે.

કાળી મરી કે જેને ઇંગ્લિશ માં બ્લેક પેપર ( Black epper) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેટલાય પ્રકાર ના પ્રોટીન, પિપરીન, મેગજીન, , મેગ્નેશિયમ,આયરન , જિંક, ક્રોમિયમ, પોટેશિયમ, ટામિન સી, વિટામિન એ, વિટામિન ડી જેવા તત્વો હોય છે. આજ ના આ લેખ ના માધ્યમ થી અમે આપણે ઘણા પ્રકાર ના રોગો ને મરી દ્વારા કઈ રીતે દૂર કરી શકાય છે એ સમજાવીશુ.

કાળી મરી ના પોષક તત્વ

અંદાજે એક ચમચી એટલે કે 6 ગ્રામ કાળા મરી માં નીચે મુજબ પોષક તત્વો ની માત્રા હોય છે . એ સિવાય તેમાં અન્ય આવશ્યક પોષક તત્વો અનર ફાઇબર પણ હોય છે જે ભોજન પાચન માં મદદરૂપ થાય છે.

  • વિટામિન કે ની માત્રા 13%
  • આયર્ન ની માત્રા 10%
  • મેંગેનીઝ ની માત્રા 18%

કાળી મરી ખાવાના ફાયદા (The benefits of eating black pepper)

  • પેટ સંબંધિત સમસ્યા જેવી કે અપચ થવો, ઝાડા કે કબજિયાત જેવી સમસ્યા માં કાળા મરી નું સેવન કરવાથી રોગ મુક્ત થવાય છે. પેટ ના દર્દ માટે તે સર્વશ્રેષ્ઠ છે.
  • પેટ માં કૃમિ જેવા રોગ થી પણ તે મુક્તિ આપે છે.
  • ત્વચા સંબંધિત રોગ શરદી અને ઉધરસ માં પણ કાળી મરી ખૂબજ ઉપયોગી ઔષધિ છે.
  • કાળી મરી મા ઘણાય પ્રકાર ના એંટિ ઓક્સિડેંટ હોવાના કારણે તે શરીર ને ઘણા પ્રકાર ના રોગો સામે લડવા ની શક્તિ પ્રદાન કરે છે.
  • આંખો ની દૃષ્ટિ વધારવા માં પણ કાળી મરી લાભકારી છે.
  • ચરબી નું શ્રેષ્ઠ કાટ હોવાથી તે શરીરમાં એકઠી થતી ચરબી ને રોકવા માં ખુબજ મદદ રૂપ બની શકે છે.

શરીર ના સ્વાસ્થ્ય માટે મરી નો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તેનો વધુ લાભ લઈ શકાય

અહી અમે આપને મરી ખાવાના 2 રસ્તા દર્શાવી રહીએ છીએ જેમાં થી અનુકૂળતા અનુસાર કોઈ પણ રસ્તા ને પસંદ કરી શકાય છે.

મરી ને સીધી ચાવી ને ખાઈ શકાય છે તો તેનો ઉપયોગ મધ મા મિક્સ કરીને પણ કરી શકાય છે. એક સમયે 3-4 મરી નો ઉપયોગ કરવો જોઈએ વધુ નહીં.

સૂકી દ્રાક્ષ સાથે કાળા મરીનનો ઉપયોગ ખુબજ લાભકારી છે. રોજ સવારે 4-5 કાળા મરી થોડી સુંકી દ્રાક્ષ સાથે ખાવા થી થોડાક જ દિવસો માં તેના સારા ફાયદા નો અનુભવ થવા લાગશે.

તેને ખાવાનો સૌથી સારું તરીકો આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે.
આપને અમારી આ માહિતી પસંદ આવી હોટ તો વધુ થી વધુ લોકો જોડે શેર કરો અને અન્ય લોકો સુધી પણ આ સુંદર માહિતી ને પહોચાડવા માં મદદ કરો. આભાર.

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment