
Gujarati Nibandh | ગુજરાતી નિબંધ
Gujarati Nibandh: આપણે જાણીએ છીએ કે ગુજરાતી નિબંધ એ ધોરણ 8, 9 અને 10 માટે ખુબજ મહત્વનો વિષય છે. આ સિવાય તે ધોરણ 11 અને 12 તથા અન્ય કોમ્પિટિટિવ એક્જામ જેવી કે GPSC Mains ની એક્જામ વગેરેમાં ગુજરાતી નિબંધ(Gujarati Essay) પણ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. અહી અમે આપની સાથે બધાજ મહત્વપૂર્ણ વિષયો પર ગુજરાતી નિબંધ શેર કરીશું.
નિબંધ શું છે? | What is Nibandh in Gujarati?
નિબંધ લખતા પહેલા તેનો અર્થ સમજાવો ખુબજ મહત્વપૂર્ણ છે. તેની વ્યાખ્યા કઈક આવી છે, “ક્રમબદ્ધ રીતે કોઈ વિષય પર લખાયેલ ગદ્ય” નિબંધ એ બે શબ્દ “ની” અને “બંધ” ને ભેગા કરી બનાવવામાં આવ્યો છે.
નિબંધ અને લેખ વચ્ચે થોડો તફાવત હોય છે. નિબંધ એ ક્રમબદ્ધ રીતે લખાયેલો હોય છે અને તે અભ્યાસ નો મહત્વપૂર્ણ વિષય છ. જ્યારે લેખ એ કોઈ વિશેષજ્ઞ દ્વારા લખવામાં આવેલ હોય છે અને તેમાં જાણકારી થોડી ગહન રીતે આપવામાં આવેલી હોય છે. નિબંધ એ તર્ક સાથે ખુબજ વ્યવસ્થિત રીતે લખવામાં આવતો હોય છે જે કોઈ વિષયની ગહન જાણકારી સાથે હોય છે.
Gujarati Nibandh List |
અહી અમે આપની સાથે જુદા જુદા વિષયો પર ગુજરાતી નિબંધ આપ્યા છે. જેવા કે તહેવારો પર નિબંધ(Festival Essay in Gujarati), રાષ્ટ્રીય તહેવારો પર નિબંધ(National festival Nibandh), ભારત સંબંધિત જુદા જુદા નિબંધ(Gujarati Nibandh on India), મહિલાઓ પર જુદા જુદા નિબંધ, વિજ્ઞાન અને ટેક્નોલોજી પર નિબંધ(Gujarati Essay on Science and Technology), પર્યાવરણ સંબંધિત નિબંધ(Environment Essay in Gujarati), શિક્ષા પર નિબંધ(Essay on Education in Gujarati), રમત પર નિબંધ(Sports Essay in Gujarati), સામાજિક મુદ્દાઓ પર નિબંધ(Essay on Social issue), મહાન વ્યક્તિઓ પર નિબંધ(Gujarati Essay on Famous People), સંબંધો પર નિબંધ(Essay on Relationship) વગેરે…
તહેવારો પર નિબંધ(Festival Essay in Gujarati)
ભારત એ તહેવારો નો દેશ છે. જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયો ના કારણે ભારત માં કોઈક ને કોઈક તહેવારો દરરોજ મનાવવામાં આવતા હોય છે, અહી અમે આપની સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત માં ઉજવવામાં આવતા તહેવારો વિશે નિબંધ આપની સાથે શેર કર્યા છે. અહી આવનારા સમય માં જુદા જુદા નિબંધો ને અપડેટ કરવામાં આવતા રહેશે.
દિપાવલી પર નિબંધ | રક્ષાબંધન પર નિબંધ |
હોળી પર નિબંધ | ઈદ પર નિબંધ |
ક્રિસમસ પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
રાષ્ટ્રીય તહેવારો પર નિબંધ(National festival Nibandh)
ભારત માં દર વર્ષે ઘણા બધા રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે. જેમ કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, …ગાંધી જયંતિ વગેરે… અહી અમે એ બધા મહત્વપૂર્ણ દિવસો અને તહેવારો પર નિબંધ આપીશું.
26મી જાન્યુઆરી પર નિબંધ | ગાંધી જયંતિ પર નિબંધ |
15મી ઓગસ્ટ પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
ડોક્ટર પર નિબંધ |
ભારત સંબંધિત જુદા જુદા નિબંધ(Gujarati Nibandh on India)
અહી અમે ભારત સંબંધિત જુદા જુદા વિષયો પર આપણે ગુજરાતી નિબંધ શેર કરીશું. ઘણી બધી પરીક્ષાઓ માં ભારત દેશ સંબંધિત ઘણા ઘણા નિબંધો પૂછવામાં આવતા હોય છે જેમ કે, મારો દેશ ભારત, ભારત ની પ્રગતિ, ડિજિટલ ભારત વગેરે…
મારો દેશ ભારત | ડિજિટલ ભારત |
ભારત ની પ્રગતિ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
મહિલાઓ પર જુદા-જુદા નિબંધ
ભારત માં પહેલા ના મુકાબલે હવે મહિલા શશક્તિકરણ એ વધારે જોર પકડ્યું છે. તેની અસર પરીક્ષા માં પૂછાતા નિબંધ પર પણ જોવા મળે છે. અહી અમે મહિલા સંબંધિત જુદા જુદા નિબંધ શેર કરીશું.
આધુનિક નારી પર નિબંધ | મહિલા દિવસ પર નિબંધ |
બેટી બચાવો બેટી પઢાવો પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
વિજ્ઞાન અને ટેક્નોલોજી પર નિબંધ(Gujarati Essay on Science and Technology)
દરેક દિવસે વિજ્ઞાન અને ટેક્નોલોજી નો વિકાસ કુદકે ને ભૂસકે થતો રહે છે. નવી નવી ટેક્નોલોજી માં થતી શોધો ના કારણે જુદા જુદા નિબંધો ના વિષયો બને છે. અહી અમે આપની સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી સંબંધિત નિબંધ શેર કરીશું.
કમ્પ્યુટર પર નિબંધ | ઇન્ટરનેટ પર નિબંધ |
વિજ્ઞાન એક વરદાન કે અભિશાપ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
પર્યાવરણ સંબંધિત નિબંધ(Environment Essay in Gujarati)
જુદી જુદી પરીક્ષાઓ માં અવાર નવાર પ્રયાવરણ સંબંધિત નિબંધો પૂછવામાં આવતા હોય છે. જે તે પરીક્ષા ની આસપાસ આવતા પર્યાવરન સંબંધિત દિવસો પર નિબંધ પૂછવામાં આવતા હોય છે. અહી અમે પર્યાવરણ સંબંધિત નિબંધ આપીશું.
સ્વચ્છ ભારત પર નિબંધ | પર્યાવરણ સંરક્ષણ પર નિબંધ |
પ્રદૂષણ પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
શિક્ષા પર નિબંધ(Essay on Education in Gujarati)
આજકાલ એડ્યુકેશન સંબંધિત ઘણા બધા બદલાવો જોવા મળે છે, જેમ કે પહલે ક્લાસ માં જ ફક્ત શિક્ષણ મળતું હતું હવે તેનું સ્થાન ધીરે ધીરે ઓનલાઇન શિક્ષણે લીધું છે. અહી અમે કેટલાક શિક્ષણ ક્ષેત્ર ના મહત્વપૂર્ણ નિબંધો આપની સાથે શેર કર્યા છે.
શિક્ષણ વ્યવસ્થા પર નિબંધ | પુસ્તકાલય પર નિબંધ |
મારી સ્કૂલ પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
પ્રિય વસ્તુ પર નિબંધ(Favourite Essay in Gujarati)
પરીક્ષાઓ માં ઘણી વખત મારી પ્રિય વસ્તુ કે વ્યક્તિ પર નિબંધ પૂછવામાં આવતા હોય છે, જેમ કે મારો પ્રિય ખેલ, મારા પ્રિય કાકા વગેરે… અહી અમે આપની સાથે તે સંબંધિત નિબંધ આપીશું.
મારી પ્રિય રમત | મારા પ્રિય લેખક |
મારો પ્રિય મિત્ર | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
સામાજિક મુદ્દાઓ પર નિબંધ(Essay on Social issue)
સમાજ માં ઘણી એવિ ઘટનાઓ બનતી હોય છે જે વિચારવા માટે મજબૂર કરતી હોય છે. આવા સામાજિક મુદ્દાઓ પર પરીક્ષા માં નિબંધ પૂછાવાની શક્યતા ખુબજ વધારે હોય છે. આથી અહી અમે આપની સાથે સમાજિક મુદ્દાઓ પર નિબંધ શેર કરીશું.
ભ્રષ્ટાચાર પર નિબંધ | મોંઘવારી પર નિબંધ |
માનવ અધિકાર પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
મહાન વ્યક્તિઓ પર નિબંધ(Gujarati Essay on Famous People)
મહાન વ્યક્તિઑ હમેશા પ્રેરણા નો સ્ત્રોત બને છે, એમાં પણ વિદ્યાર્થીકાળ માં ખુબજ મહત્વનુ કામ કરે છે. આથી અહી અમે આપની સાથે ભારત અને દુનિયા ના કેટલાક મહત્વપૂર્ણ વ્યક્તિઓ પર નિબંધ શેર કરીશું.
ગાંધીજી પર નિબંધ | સ્વામિ વિવેકાનંદ પર નિબંધ |
મહાવીર જયંતિ પર નિબંધ | અન્ય નિબંધ માટે અહી ક્લિક કરો. |
અહી અમે ઘણા વિષય પર નિબંધ આપ્યા છે. અહી આપેલ સિવાય અન્ય વિષય પર જો નિબંધ જોઈએ તો અમને કૉન્ટૅક્ટ કરી પૂછી શકો છો.