Gujarati Kahevat on intellect | Gujarati Kahevat on Brain બુદ્ધિ પર કહેવત

Gujarati kahevat on intellect | buddhi par kehvat | Gujarati kahevat on Brain અક્કલ પર ગુજરાતી કહેવત. અહી અમે આપણે થોડી બુદ્ધિ| intellect પર ગુજરાતી કહેવત(Gujarati kahevat ) આપીએ છીએ. આ બધી કહેવતો જૂના સમયથી ખુબજ પ્રચલિત છે. અહી આપેલી બધી કહેવતો ક્યાંક ને ક્યાક અક્કલ નો ઉપયોગ કરવો કે તેની સરખામણી કરવા સંબધિત છે. Gujarati kahevat Wikipedia ને ધ્યાન માં રાખી અહી કેટલીક કહેવત આપીએ છે જે વાંચો અને અન્ય લોકો સાથે પણ શેર કરો.

Gujarati kahevat on intellect | buddhi par kehvat | અક્કલ પર ગુજરાતી કહેવત

અક્કલ બળ કે પૈસા કરતાં વધારે ઉપયોગી છે.

Gujarati kahevat on Brain

પત્થર હેઠ આંગળી આવે તે કળ થી કાઢવી નહીં કે બળ થી.

Gujarati kahevat on Mind

કળ થી કામ થાય તે બળ થી નહીં.

Gujarati kahevat on Inttelect

અક્કલ બડી કે ભેંસ?

Gujarati kahevat intelligence

કરોડ ખરચતાં પણ મળે નહીં તે.

kahevat for mind in Gujarati

અક્કલ પાંચ માણસ માં રહેલી છે. (પાંચ એટલે પંચ)

અક્કલ વિનાનો આંધળો, પૈસા વિના પાંગળો.

Gujarati kahevat for Buddhi

આપ બુદ્ધિ એ જયજયકાર, પારકી મતે પ્રલયકાર.

Gujarati kahevat

સાંભળીએ સૌનું, પણ કરીએ ધાર્યું મનનું.

Gujarati kahevat

ઘી ખાના સકરસે, દુનિયા ચાલના મકરસે.

Gujarati kahevat

ખેતર ખેડા હળ થી. મગજ ખેડા કળ થી.

Gujarati kahevat on mind

કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે.

Mind proverb in Gujarati

શેઠ ની શિખામણ ઝાંપા સુધી.

Proverb in Gujarati

પૂછીએ સૌને પણ કરીએ પોતાને ફાવતું.

અક્કલ કોઈના બાપની છે?

અક્કલ નો ઓથમીર, મંગાવી ભાજી અને લઈ આવ્યો કોથમીર.

aal gujarati kahevat Wikipedia

અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન મૂર્ખ રહે નહીં.

funny gujarati kahevat on Mind

માગી અક્કલ અને દીધી શિખામણ કામ આવે નહીં.

Funny Gujarati kahevat on MIND

અક્કલ વગર જાંબુ ખાવા.

Funny Gujarati kahevat on Buddhi

અક્ક્લ સે અલ્લાહ પિછાનીએ

Funny Gujarati kahevat List

દીધી મત ને માંગી તોણ કેટલા દિવસ ચાલે. (તોણ ને છાશ કહેવાય)

Gujarati kehvat

અક્કલ નો બારદાન!! (બારદાન એટલે ખાલી કોથળો)

Gujarati kehvat

અક્કલ પર દોહરો (Distich on Intellect in Gujarati Kehvat)

બળ થી બુદ્ધિ આગળી, જો ઉપજે તત્કાળ
વાનર વાઘ વલોવિયા એકલડે શિયાળ.

અક્કલ ઉધારે ના મળે, હેત ન હાટ વેચાય.
રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.

નિષ્કર્ષ – Gujarati kahevat on Brain

અહી અમે આપને 25 જેટલી અક્કલ | બુદ્ધિ | intelligent | intellect પર Gujarati kahevat આપી છે. આ બધી કહેવત ખુબજ પ્રાચીન સમય થી ચલણ માં છે અને જ્યાં જ્યાં અક્કલ પર કોઈ શિખામણ આપવામાં આવે ત્યારે આ પ્રકાર ની કહેવત નું પ્રયોજન કરવામાં આવે છે.

અહી આપેલી Gujarati kahevat on intellect સિવાય ની આની કોઈ આપને આવડતી હોય તો આપ આ કહેવત જીચે કમેંટ કરી શકો છો.

આ સિવાય આની 150 જેટલી હમેશા માટે પ્રખ્યાત કહેવત વાંચવા માટે અહી આપેલી લિન્ક પર ક્લિક કરો.

  • 150+ Gujarati Kahevat on Different Topic To read Click Here

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment